મસાલા રાઇસ(masala rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં તેલ-બટર લો. હવે તેમાં રાઇ,જીરું,તજ,લવિંગ, મરી, તમાલપત્ર,નાંખી સાંતળો.
- 2
હવે હીંગ,મિક્ષ વેજીટેબલ,હળદર,લાલ મરચું, મીઠું નાંખી મિક્ષ કરો થોડી વાર થવા દો.
- 3
હવે બરાબર મિક્ષ કરી ટામેટા, ગરમ મસાલો,બીરીયાનીમસાલો,ચોખા નાંખી મિક્ષ કરી લો.
- 4
હવે પાણી નાંખી બરાબર મિક્ષ કરો.૨ સીટી વગાડી ગેસ બંધ કરી દો. ગરમગરમ છાશ, દહીં, કે કઢી સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
-
-
-
-
-
-
મસાલેદાર મગદાળ (Masala Moong recipe in Gujarati)
#goldenapron3 #week21( Spicy recipe in gujarati ) Bhavnaben Adhiya -
-
-
-
મલાઈ દો પ્યાઝ(malai do payaz recipe in Gujarati)
#ફટાફટઆ શાક ખૂબ ઝડપ થી બની જાય છે. જ્યારે કોઇ શાક ન હોય ત્યારે શાક ૫ મિનિટ માં બની જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Preyas Desai -
-
-
-
-
-
મિકસ વેજ સબ્જી(mix veg.sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૯#વિકમીલ૧#સ્પાઇસી/તીખી Bijal Preyas Desai -
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
-
સ્પાઈસી સેવ ટામેટા નું શાક(spicy sev tameta nu saak recipe in Gujarati)
#goldenapron3#week21#spicyDisha Vithalani
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
-
સીઝ્લિંગ દમઆલુ બિરયાની (sizzling dum aloo biryani recipe in Gujarati)
#goldenapron3Week21Spicy Chhaya Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12876722
ટિપ્પણીઓ (4)