હેલ્દી ખીચડી (healthy khichdi recipe in Gujarati)

Bandhan Makwana @cook_20283414
હેલ્દી ખીચડી (healthy khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ,જીરું હિંગ,લવિંગ,તમાલપત્ર નાખી ને ડુંગળી નાખી ને સાંતળી લેવી હવે તેમાં આદુ,લસણ ની પેસ્ટ અનેબટાકું નાખી ને 1 મિનિટ માટે સાંતળો
- 2
હવે તેમાં પલાળેલા ચોખા ધાણાજીરું,મીઠું,લાલ મરચું,હળદર,ગરમ મસાલો નાખી ને મિક્ષ કરી ને ધીમી આંચ પર 1 મિનિટ સાંતળો
- 3
હવે તેમાં ફણગાવેલા મગ નાખી દો ને પાણી નાખી ને ટામેટું નાખી ને 2 મિનિટ ખુલ્લું જ ઉકળવા દો
- 4
હવે કુકર નું ઢાંકણ ઢાંકી ને 1 સીટી પડાવી ને ધીમી આંચ પર 5 મિનિટ રાખી ગેસ બંદ કરી ને પ્લેટ માં કાઢી ને હેલ્દી ફણગાવેલા મગ ની ખીચડી નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફણગાવેલ મગ ની ખીચડી (Sprouts Moong khichdi in Recipe in Gujarati)
#GA4#Week11#Sprout Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
-
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
-
-
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
સ્ટફ મરચા (stuffed chily recipe in Gujarati)
#goldenapron3#week21Keyword:spicy Dharti Kalpesh Pandya -
-
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881297
ટિપ્પણીઓ