ચોળાફળી

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

#goldenapron3
#week18 #besan
#સ્નેક્સ

ચોળાફળી

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
#week18 #besan
#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 350 ગ્રામબેસન
  2. 150 ગ્રામઅડદનો લોટ
  3. 1/2 ચમચીપાપડિયો ખારો
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 4 ચમચીમરચુ
  7. 2 ચમચીસંચળ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તપેલી માં એક કપ પાણી લઈ તેમાં ખારો અને મીઠું ઉમેરી હુંફાળુ ગરમ કરી લેવુ. ચણાનો અને અડદનો લોટ મિક્સ કરી તેમાં હળદર અને 2 ચમચી તેલ ઉમેરી ગરમ પાણીથી લોટ બાંધી લેવો. જરૂર પડે તો બીજુ પાણી ઉમેરવુ.

  2. 2

    હવે એક જાડી કોથળીમાં લોટને લઈ ને ખુબ જ ટીપવો. હવે લોટમાંથી રોટલીની સાઈઝના લુવા કરી વણી લો. કોથળીમાં થી જરૂર પુરતો લોટ જ બાહર કાઢવો જેથી લોટ સુકાઈ ના જાય.

  3. 3

    હવે તેલ ગરમ કરી કાપા પાડીને ચોળાફળી તળી લો. સંચળ મરચુ મિક્સ કરી ઉપર ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes