તીખા લસનીયા બટેટા સાથે ફરાઇમ્સ(tikha lasniya batka in Gujarati)

Jigna Sodha @JP__Sodha
#વિકમીલ1#માઇઇબૂક પોસ્ટ5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લો પછી તેની છાલ ઉતારી લો હવે એક બાઉલ માં લઇ તેમાં લસણ ની ચટણી,તેલ,મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી જરૂર હોય તો થોડુંક પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો તેલ ગરમ કરી બધા ફરાઇમ્સ તળી લો હવે તેને બાળકો ને પીરસો ચોમાસામાં તીખું તમતમતું અને એમાં પણ લસણ વાળું બને તો બધા ને મજા આવી જાય છે ખરું ને?
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટેસ્ટફૂલ ચણા બટેટા ભૂંગળા(Chana Batata Bhungala Recipe In Gujarati)
#GA4 #week1#ટ્રેડિંગ Jigna Sodha -
લસનીયા બટેટા(lasniya batata recipe in gujarati)
#ટ્રેડિંગ#ટ્રેંડિગકાઠિયાવાડી લસણીયા બટેટા #ધોરાજી ના ભૂંગળાં બટેટા#ટ્રેન્ડિંગવાનગી દરેક રાજ્ય ની અલગ અલગ સ્પેશિયલ વાનગીઓ હોઈ છે એવી રીતે ગુજરાતીઓ તો બોવજ ખાવાં ના અને ખવરાવા ના શોખીન હોઈ છે એમા પણ કાઠિયાવાડ ની તો વાત જ શું કરવી અને કાઠિયાવાડી વાનગી મા લસણીયા બટેટા તો બોવજ પ્રખ્યાત છે લસણીયા બટેટા રોટલા રોટલી અને ખિચડી સાથે સરસ લાગછે ખાસ કરીને ભૂંગળા બટેટા તો ખુબજ પ્રખ્યાત છે Hetal Soni -
-
લસણીયા તીખા ગાઠીયા(lasniya tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૯ કેમ છો ફ્રેન્ડ આજે હું તમને લસણીયા ગાંઠિયા રેસિપી લઈને આવી છું આ ભાવનગરના famous ગાંઠીયા છે. વરસતા વરસાદમાં ક્રિસ્પી અને તીખા ગાંઠિયા ખાવા ની મજા આવી જાય છે Nipa Parin Mehta -
-
-
-
બટેટા વડા(bataka vada recipe in Gujarati)
મુંબઈ ના પ્રખ્યાત બટેકા વડા#સનડે સ્પેશિયલ#માઈઈબુક#પોસ્ટ5 Rekha Vijay Butani -
-
-
-
-
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
ફ્રેન્ડ્સ આ ભાવનગર ના ખુબજ પ્રખ્યાત એવા આ ભૂંગળા બટેટા નાના મોટા ને બધાને ભાવે એવા ભાવનગરી સ્ટાઈ થી બનાવીયા છે એક વાર જરૂર ટ્રાઇ કરજો. Daksha pala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12890588
ટિપ્પણીઓ (2)