છોલે (Chole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને મીઠું અને પાણી ઉમેરી બાફી લો.એકદમ નરમ ન બાફવા.પછીથી ગ્રેવી સાથે 1-2 સીટી થશે.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી ડુંગળી અને લસણ નાંખીને સાંતળો. ડુંગળી થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી ટામેટાં,મરચાં સમારી લેવાં અને આદુ છીણી લેવું. ડુંગળી ને વચ્ચે હલાવતાં રહેવું.
- 3
ડુંગળી ગોલ્ડન થાય પછી લાલ મરચું ઉમેરી હલાવી લેવું.પછી ટામેટાં,મરચાં,આદુ અને ગરમ મસાલા અને કિચન કીંગ સિવાય બધાં મસાલા ઉમેરો.2 મિનિટ સાંતળો.હવે જરૂર મુજબ પણી ઉમેરી 5 સીટી વગાડી ગેસ બંધ કરી દો.
- 4
કુકર ઠંડુ થાય પછી મિશ્રણ ને હેન્ડ બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.હવે છોલા ઉમેરી 8-10 મિનિટ સાંતળો.
- 5
હવે ગરમ મસાલો, કિચનકીઁગ મસાલો અને 2 ચમચી મલાઈ ઉમેરી મિક્સ કરો.છોલે નું જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી 2 સીટી લગાવો.2 મિનિટ ગેસ સ્લો કરવું.પછી બંધ કરી દેવું.
- 6
કુકર ઠંડુ થાય પછી ખોલીને કોથમીર ઉમેરી ભટુરે,પૂરી અથવા રાઈસ સાથે સર્વ કરો.
- 7
તૈયાર છે સ્વાદિષ્ટ છોલે😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
રીંગણ-બટાકાનું શાક (Brinjal-Potato Sabji Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૪#સુપરશેફ1 Komal Khatwani -
-
-
-
-
-
છોલે વિથ કુલચા(chole with kulcha recipe in Gujarati)
પ્રખ્યાત નોર્થ ઈનડિયન ફૂડ#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ14 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે Jigna Kagda -
ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)
#સુપરશેફ4#CookpadIndiaઆ પુલાવ ચણાની દાળ અને ચોખા મિક્સ કરીને મસાલા ઉમેરીને બનાવું છુ.આ પુલાવ હુ મારી સાસુમા પાસેથી બનાવતા શીખી છુ.ખુબ સ્વાદિષ્ટ બને છે.તમે પણ જરૂર થી એકવાર ટ્રાય કરશો. Komal Khatwani -
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
-
-
-
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
-
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 44.મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
-
-
-
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
-
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
More Recipes
ટિપ્પણીઓ (13)