તીખા ગાંઠીયા (tikha gathiya recipe in Gujarati)
#સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં મોણ નું તેલ મીઠું હળદર મરચું હિંગ અને થોડું પાણી લઈ બ્લેન્ડર ફેરવો એકદમ ક્રિમી બની જાય એટલે થોડું થોડું કરી ચણાના લોટમાં મિક્સ કરો અને થોડો કઠણ લોટ બાંધો જરૂર પડે તો જ સાદુ પાણી લેવું હવે આ બાંધેલા લોટને ગાંઠિયાના સંચામાં ભરો તેલ ગરમ થાય એટલે તેલમાં ગાંઠીયા પાડો અને crunchy બની જાય એટલે એક ડિશમાં કાઢી લો ઉપર સંચળ અને લાલ મરચું ભભરાવી સર્વ કરો તો તૈયાર છે બપોરની ચા સાથે સૌને પ્રિય એવા તીખા ગાંઠિયા
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
તિખા ગાંઠીયા(tikha gathiya recipe in gujarati)
#બુધવાર#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 50...................... Mayuri Doshi -
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
મસાલા તીખા પાપડી ગાંઠીયા (Masala Tikha Papadi Gathiya Recipe In Gujarati)
#EB#WEEK8#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
ક્રંચી તીખા ગાંઠિયા (Crunchy Tikha Gathiya Recipe in Gujarati)
ગુજરાતી ઓ નો મનપસંદ નાસ્તો. બેસન થી બનતી આ ડિશ દરેક ને પસંદ આવે તેવી છે. Disha Prashant Chavda -
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ના તીખા શક્કરપારા (Wheat Flour Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869639
ટિપ્પણીઓ