રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#GA4
#Week21
રાજમાં એ પંજાબ ને પ્રખ્યાત વાનગી છે. કાશ્મીર સાઇડ પણ વધારે ખાવા માં આવે છે. લાઇટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન.

રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)

#GA4
#Week21
રાજમાં એ પંજાબ ને પ્રખ્યાત વાનગી છે. કાશ્મીર સાઇડ પણ વધારે ખાવા માં આવે છે. લાઇટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપરાજમાં
  2. 1 કપબાસમતી ચોખા
  3. 2મિડિયમ ડુંગળી
  4. 7-8લસણ ને કળી
  5. 1ઈંચ આદુ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 2ટે.સ્પૂન લાલ મરચું
  8. 1 ટીસ્પૂનહળદર
  9. 2ટે.સ્પૂન રાજમાં મસાલો
  10. 1ટે.સ્પૂન ધાણા જીરું
  11. પાણી
  12. 3ટે.સ્પૂન તેલ
  13. 2-3લવિંગ
  14. 2તમાલ પત્ર
  15. 1 ટુકડોતજ
  16. 3-4મરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાજમાં ને 5 કલાક કે આખી રાત પલાળી થોડું મીઠું નાખી 5 સીટી મારી બાફેલો.

  2. 2

    ત્યાર બાદ ચોખા ને 30 મિનિટ માટે પલળી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મરી, તમાલપત્ર,લવિંગ અને જીરૃ નાખી શેકો.

  3. 3

    હવે ડુંગળી,લસણ અને આદુ ને ચોપ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. ત્યાર બાદ ટામેટા ને પણ ચોપ કરી મિક્સ કરી ટોમેટો ને ચડવા દો.

  4. 4

    ટામેટા ચડી જાય પછી તેમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો.

  5. 5

    હવે તેમાં રાજમાં મિક્સ કરી 1/2 જેટલું પાણી નાખી ઢાંકણ ઢાંકી 5 મિનિટ સુધી થવા દો. ત્યાર બાદ ચોખા નાખી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરી ચોખા ને ચડવા દો.

  6. 6

    ચોખા બરાબર ચડી જાય પછી રાજમાં પુલાવ ને ગરમ ગરમ સર્વ કરો અને રાજમાં પુલાવ ને મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

ટિપ્પણીઓ

Similar Recipes