મગ ની છૂટી દાળ (mag dal recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#સુપરસેફ4
#દાળ

દાળ એ ગુજરાતી ભાણા નું અભિન્ન ભાગ છે દાળ એ પોષ્ટિક અને સ્વાદિષ્ટ ફૂડ છે અલગ અલગ રીતે રાંધી ને એની મોજ લેવાય છે

મગ ની છૂટી દાળ (mag dal recipe in Gujarati)

#સુપરસેફ4
#દાળ

દાળ એ ગુજરાતી ભાણા નું અભિન્ન ભાગ છે દાળ એ પોષ્ટિક અને સ્વાદિષ્ટ ફૂડ છે અલગ અલગ રીતે રાંધી ને એની મોજ લેવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3વ્યક્તિ
  1. 1 વાટકીમગ ની દાળ
  2. 2ચમચા તેલ
  3. 1/2 ચમચીરાઈ જીરૂ
  4. 1/2 ચમચીહિંગ
  5. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લીમડો
  9. 2સૂકા લાલ મરચા
  10. 2 ટુકડાતજ
  11. 2લવીંગ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને 2કલાક પલાળી રાખો

  2. 2

    એક કુકર માં તેલ મૂકી રાઈ જીરૂ, હિંગ એ બધી જ વસ્તુ ઓ જે આપેલી છે તેનો વઘાર કરી દાળ નાખી મિક્સ કરો

  3. 3

    હવે મિક્સ કર્યા પછી બે ચમચા જેટલું પાણી નાખીઉપરથી મરચુ પાઉડર છાંટો એક જ સીટી વગાડી ગેસ બંધ કરો. તૈયારઃ છે દાળ. કોથમીર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes