પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#માઇઇબુક
#પોસ્ટ11
#વિક્મીલ1
#સ્પાઈસી_તીખી
#date_20_6_2020
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#માઇઇબુક
#પોસ્ટ11
#વિક્મીલ1
#સ્પાઈસી_તીખી
#date_20_6_2020
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદું, મરચા, લસણ ની પેસ્ટ તૈયારઃ કરો
- 2
કેપ્સિકમ સમારી લો ટામેટ, duન્ગલી ની પેસ્ટ બનાવો
- 3
એક કઢાઈ મા તેલ મૂકી તજ પતા, લાલ સૂકા મરચા અને આદુ, મરચા તથા લસણ ની પેસ્ટ નાખી સાંતળો, પછી ડૂંગળી ની અને પાંચેક મિનિટ પછી ટામેટા ની ગ્રેવી નાખી બધો મસાલો કરી મીક્સ કરો. અને મપાનેર નાખો ચપટી ખાંડ નાખો, ચડી જય એટલે કોથમીર છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનરpost 5પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking
-

ડબલ સ્પાઇસિ પનીર ટિક્કા મસાલા સબ્જી
#તીખી#weekend challangeપંજાબી સબ્જી તીખી હોય છે પણ અહીં ડબલ સ્પાઇસિ બનાવી છે જે પરાઠા અને રોટી સાથે ખુબ જ મજેદાર લાગે છે વળી સાથે પાપડ અને પંજાબી મીક્સ ખાતું અથાણું હોય બેડેકર નુ મોજ પડી જાય. Varsha Karia I M Crazy About Cooking
-

પનીર ટિક્કા મસાલા (paneer tikka masala Recipe in Gujarati)
#trend#week3#પનીર ટિક્કા મસાલાપનીર એ પ્રોટીન no ખજાનો છે પનીર એ પંજાબી શાક નું અતિ મહત્વ નું તત્વ છે આ શાક ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્થી છે વળી બનાવવા માટે ખાસ સમય નથી લાગતો અને તૈયારી પણ ઝડપી થાય છે Varsha Karia I M Crazy About Cooking
-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking
-

-

-

-

-

આલુદમ(aalu dam recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#શાક એન્ડ કરીશ Varsha Karia I M Crazy About Cooking
-

પનીર બટર મસાલા (ક્રિમી)
#માઇલંચ#મિલ્કીઆજ ના લંચ માંટે ઘરના લોકો ને ખવરાવીશ પંજાબી શાક..પનીર બટર મસાલાપનીર બટર મસાલા ના આ શાક મા પનીર અને બટર બંને ઘર મા જ બનાવ્યા છે કારણ કે કોરોના ના લીધે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાવવો છે ઘર ના લોકો ને લાગે કે હોટેલ મા જમ્યા છીએ તો આ શાક ખરેખર સ્વાદિષ્ટ બન્યું છે વળી સાથે બટર રોટી છે તો કહેવું જ સુ ? એમાં વાપરેલો પંજાબી મસાલો પણ હોમમેડ છે. Varsha Karia I M Crazy About Cooking
-

-

-

-

પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri
-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week2#paneer
Disha Vithalani -

પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah
-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit
-

-

-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel
-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt
-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya
-

ડબલ સ્પાઈસી રાજમાં વિથ રાઇસ (rajma rice recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ7રાજમાં રાઇઝ પંજાબી ફૂડ છે અને દિલ્હી મા સૌથી વધુ ખવાય છે સ્વાદિષ્ટ અને મસાલે દાર રાજમાં રીસ સાથે ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking
-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week16#punjabi#onion Mital Sagar
-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12934668

























ટિપ્પણીઓ