રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3વ્યક્તિ
  1. 6ક્યુબ્સ આઇસ
  2. 1/2 ગ્લાસપાણી
  3. 2 ચમચીફુદિના પાન
  4. 3 ચમચીદરેલિ ખાંડ
  5. 2 ચમચીલીંબુ નો રસ
  6. સોડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આઈસ ક્યુબ લેવા તેમા પાણી ઉમેરવું.ફુદિના પાન એડ કરવા.

  2. 2

    લીંબુ નો રસ અને ખાં એડ કરવા.બ્લેન્ડ કરવું.

  3. 3

    ગ્લાસ ને ગાર્નિશ કરી રેડિ કરવા.તેમા રેડિ કરેલ રસ એડ કરવો.ત્યાર બાદ તેમા સોડા એડ કરવી.રેડિ છે મસ્ત મોજિટો મોકટેલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes