હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૭ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બાસમતી ચોખા
  2. ઝુડી પાલક
  3. કેપ્સિકમ
  4. ગાજર
  5. કોબી
  6. ૩ નંગકાંદા
  7. ૫૦ ગ્રામ લીલુ લસણ
  8. ૧૦ ગ્રામ કોથમીર
  9. થોડાકાજુ ના ટુકડા
  10. તજ
  11. લવિંગ
  12. ૩-૪ વઘારિયા મરચા
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ચમચીલાલ મરચું
  15. ૨ ચમચીધાણા પાઉડર
  16. ૨ ચમચીગરમ મસાલો
  17. ૨ ચમચીબિરયાની મસાલો
  18. ૫-૬ લીલા મરચા
  19. ૧-૩ તમાલ પાન
  20. ચપટીજીરું
  21. ૧ ટુકડોઆદુ
  22. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધૉઈ એક કૂકર માં ચળવા દૉ ચોખા ચળી જાય એટલે ગેસ બંધ કરી દૉ
    ત્યાર બાદ પાલક ની ઝુડી ને બરાબર સાફ કરી ધોઈ લૉ,પછી એક પૅન માં તૅનૅ બાફી લો, પાલક બફાઈ જાય એટલે તરત જ બધુ પાણી નિતારી લો પછી ઉપર થી ઠંડુ પાણી એડ કરી ફરી પાણી નિતારી લો
    પાલક ઠંડી થઈ જાય એટલે તેમા લીલુ લસણ, કોથમીર અને લીલા મરચા એડ કરી પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે એક પૅન લઈ લો, તેમા જીરું નો વઘાર કરી દૉ પછી તેમા લવિંગ, તજ,વઘારિયા મરચા અને કાજુ ના ટુકડા એડ કરી સાતળી લો કાજુ ને થોડા બદામી રંગના થવા દેવા,ત્યાર બાદ તેમા કાંદા, કેપ્સિકમ, કોબી, ગાજર એડ કરી ૫ મિનિટ સુધી ચળવા દૉ

  3. 3

    બધા શાકભાજી ચળી જાય એટલે તેમા આદુ મરચાં ની પેસ્ટ, પાલક ની પેસ્ટ,હળદર,લાલ મરચું,ધાણા પાઉડર, ગરમ મસાલો,બિરયાની મસાલો અને મીઠું એડ કરી બરાબર સાતળી લો

  4. 4

    ત્યાર બાદ તેમા બાસમતી ચોખા એડ કરી ૫ મિનિટ સુધી થવા દૉ, બિરયાની થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી કાજુ થી સજાવી દો,

  5. 5

    તો સવ કરવા માટે તૈયાર છે હૈદરાબાદી બિરયાની

  6. 6

    હૈદરાબાદી બિરયાની માં તમે પનીર પણ એડ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Desai
Arti Desai @artidesai
પર

Similar Recipes