તૂટીફ્રૂટી કેક (નો એગ, નો ઓવન)(tuttie fruttie cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધીજ સામગ્રી મિક્સ કરો અને હલાવો સોફ્ટલી. ગેસ પર પાન ગરમ થવા મુકો એમાં નીચે મીઠું નાખો અને એની ઉપર કોઈ બેઝ મુકો.મોલ્ડ મા બટર લગાવી ખીરું ઉમેરો અને ગાર્નિશ કરો.. એને પાન મા મૂકી દો.
- 2
30 પછી ચેક કરો અને ધીમા તાપે થવા દો..છરી નાખી ચેક કરો જો કેકે ચોટે નહિ તો થઇ ગયી સમજવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
-
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
-
-
-
-
રવા કેક(Rava Cake Recipe iN Gujarati)
#ટ્રેડિંગમારી નણંદ નું visiting card આવ્યું એના માટે મે ઇન્સ્ટન્ટ રવા કેક બનાવી,જે બનાવમાં સરળ અને ટેસ્ટી છે Hiral Shah -
કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati)
#CCCકેક આપને અવનવી રીતે બનાવતા હોય છે.અલગ અલગ ફ્લેવર્સ થી અલગ ડિઝાઇન થી અને ક્રિસમસ ફેસ્ટીવલ તો સેન્ટા વગર અધૂરો જ કહેવાય તો આજે મે સેન્તા ચોકલેટ બોલ્સ આપતો હોય તેવી ડિઝાઇન સાથે ચોકલેટ કેક બનાવી છે Namrata sumit -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingBattenberg cakeઆ કેક મા બે alternate કલર્સ ના લેયર હોય છે જેના થી checks ની design બની જાય છે.આ કેક જેટલો દેખાવામાં beautiful હોય છે એટલો ચસ્વાદ મા એકદમ delicious અને yummilicious😋😋😋💞💕💖Nutrition value 💯ઘઉં નો લોટ, ગોળ, almond flour મા થી મે બનાવ્યો છે આ કેક.આઉટર covering guess કરો સેના થી બનાયું હસે?Almond flour, કોકો પાઉડર, ચોકોલેટ syrup થી. એટલે આ કેક ની ટેસ્ટ હજી વધી જાય છે. Deepa Patel -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
નો મેંદા નો શુગર કેક (No Maida No Sugar Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏🙏 Deepa Patel -
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
કોકો કેક (Coco cake recipe in gujarati)
#CCCઇન્સ્ટન્ટ માત્ર ૩ મિનિટ માં બનતી ઝટપટ કોકો કેક Darshna Rajpara -
ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
(ઇંડા અને આલ્કોહોલ વગરની)(વીથ કેરેમલ સીરપ ફ્રૂટ સોકીંગ)#GA4#Week14#wheatcake#plumcakeઆ એક ઇન્સ્ટન્ટ,એગલેસ પ્લમ કેક છે.ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ,બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં 3 દિવસથી લઇ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.પણ મેં અહીં ફ્રેશ કેરેમલ સીરપ બનાવી તેમાં ડ્રાયફ્રૂટ્સ ને અડધા કલાક માટે પલાળ્યા છે. અને ફક્ત ઘઉંના લોટમાંથી કેક બનાવી છે. લોટ કરતા પણ વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાયા છે તો બહુ જ ફ્રૂટી, ટેસ્ટી અને હેલ્ધી કેક બની છે. આ ક્રીસમસ માટે ખાસ ટ્રાય કરવા જેવી રેસીપી છે...👌👌મેં અહીં લગભગ 250-300 ગ્રામ જેટલા (1-1/2 કપ જેટલા) મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે. તમે તમારી પસંદગી નું કંઇપણ જેમ કે ખજૂર,અંજીર, એપ્રીકોટ, ડ્રાય પીચ વગેરે પણ ઉમેરી શકો છો.. Palak Sheth -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
-
-
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે. Daxa Parmar -
કેક (cake Recipe in Gujarati)
કેક એ બાળકોની માનીતી ડીશ. મારી દીકરીને કેક બહુ ભાવે એટલે એને કંઈક નવું બનાવી ને આપવાનો પ્રયત્ન કરતી રહું છું. હા ટેસ્ટી તો ખરું જ પણ હેલ્થી હોવું પણ એટલું જ અગત્ય નું છે. તો રેસીપી જોઈ લઈયે. Jyoti Joshi -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#backing recipeઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Bhavini Kotak -
-
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી ફોલો કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે Suchita Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901821
ટિપ્પણીઓ (2)