ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#backing recipe
ઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે.
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia
#backing recipe
ઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં અને ખાંડ લઈ બીટ કરો.બે.પાઉડર,બે.સોડા એડ કરી મિક્સ કરો.વે.એસેન્સ,ઓઇલ એડ કરી મિક્સ કરો.ચોખા નો લોટ એડ કરી મિક્સ કરો.
- 2
ગ્રીસ અને ડસ્ટ કરેલ ટીન માં પોર કરી 180 ડીગ્રી પર 20 મીનીટ બેક કરો.
- 3
વહીપિંગ ક્રીમ ને થીક થાય ત્યાં સુધી બીટ કરો.3 સ્લાઈસ પાઈનેપલ ના નાના ટુકડા કરી લો.
- 4
કેક સ્પોન્જ ઠંડો થાય પછી તેને ત્રણ સ્લાઈસ માં કટ્ટ કરો.
- 5
એક સ્લાઈસ લઈ વોટર સ્પ્રે કરી ક્રીમ લગાડો પાઈનેપલ ના પીસ મૂકી કેક ની બીજી સ્લાઈસ મૂકી વોટર સ્પ્રે કરો ક્રીમ અપલાઈ કરી પાઈનેપલ ના પીસ મૂકી દો. તેની ઉપર કૅક સ્લાઈસ મૂકી આખી કેક ને ક્રીમ થી કવર કરો.
- 6
કેક ઉપર નોઝલ ની મદદ થી ડિઝાઇન આપો પાઈનેપલ અને ચોકલેટ ગાર્નિશિંગ અને ચેરી મૂકી કેક ને ડેકોરેટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઈનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)
#GA4#week1#yoghurtઆજે મે પહેલી જ વાર અપ સાઈડ ડાઉન કેક બનાવી. કેરેમલ સીરપ પણ first time બનાવ્યું .પાઈનેપલ સાથે કેરીમલ નો ટેસ્ટ ખૂબ જ અનેરો આવે છે .મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ ભાવી .મારા સન નો Birthday હોવાથી અલગ જ કેક બનાવવા નો વિચાર આવ્યો. એને ક્રીમ ભાવતું નથી .તો આ કેક માં બહુ જ મજા આવી . Keshma Raichura -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#GA4#week14#wheat cake કેક નું નામ પડતાજ મારો તો ઉત્સાહ વધે અને થાકેલી હોઉં તો પણ બનાવવા નું મન થઇ જાય અને ફ્રેશ પણ થાઉં.સાથે ઘરમાં પણ બધા ને ભાવે એટલે બનાવવી વધુ ગમે મારી રેસિપિ તમે પણ ટ્રાય કરજો. Lekha Vayeda -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
#happy cookingમારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી. Lekha Vayeda -
વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#cookpadindia#cookpadgujarati#anniversaryspecialEggless Vanilla cake ... It's too spongy and yummy... Khyati's Kitchen -
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
#noovenbaking#શેફ નેહા શાહની રેસીપીને અનુસરીને મેં આ વ્હીટ ટ્રફલ કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવી છે .જે ટેસ્ટી અને ખૂબ જ સોફટ છે. Harsha Israni -
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
શુગર ફ્રી (ડેટ્સ & બનાના) ટી ટાઈમ કેક
બનાના-વોલનટ કેક પછી ઘંઉનાં લોટ માંથી ખાંડ ફ્રી કેક બનાવવા નો વિચાર આવ્યો. ખાંડનાં બદલે ખજૂર, કેળા અને મધ નો ઉપયોગ ગળપણ માટે કર્યો છે. તો હેલ્ધી અને ટેસ્ટી કેક બની છે. Dr. Pushpa Dixit -
-
એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)
#CDલગભગ બધાં લોકોએ તિરામીસુ ખાધું હશે પણ કેક નઇ ખાધી હોઈ. તો કેક ના રૂપ માં પ્રસ્તુત છે તિરામીસુ. એક વાર ખાશો વારંવાર બનાવશો. Krupa Kapadia Shah -
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
શુગર ફ્રી કેક (Sugar Free Cake Recipe in Gujarati)
#GA4#Week22ડાયાબીટીસ ના પેસનટ પણ ખાય શકે અને વેટ લોસ મા કૈંક અલગ ખાવા ની ઇચ્છા થાય તો પણ ખાય શકાય છે એવે કેક Vaidehi J Shah -
મીની કેક બાઇટ્સ (Mini Cake Bites Recipe in Gujarati)
#CCC#ChristmasCelebration#ChristmasMoodOn#Cake#MiniBites#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
ટિપ્પણીઓ (18)