શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
4 લોકો માટે
  1. ૨ નંગકાંદા
  2. નંગકાજુ ૬-૭
  3. નંગઆખા મરી ૭-૮
  4. નંગસ્ટાર ફૂલ ૨-૩
  5. ટુકડોઆદૂ નાનો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ નંગટામેટા
  8. ૧/૪ ટીસ્પૂનહલદર
  9. ૧ ચમચીલાલ મરચાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    કઢાઈમાં ઘી ગરમ કરો

  2. 2

    તેમાં સ્ટાર ફૂલ, મરી, આદું ના લાંબા ટુકડા ઉમેરો

  3. 3

    કાજુ ના ટુકડા નાખો

  4. 4

    કાંદા અને ટામેટા નાખો

  5. 5

    પાણી ઉમેરી ચઢવા દો

  6. 6

    ઠંડૂ પડે એટલે મિક્સરમાં પીસી લો

  7. 7

    તેને છાણી લો

  8. 8

    પછી કઢાઈમાં નાખી મીઠું, મરચું અને હળદર નાખીને ૫ મિનિટ થવા દો

  9. 9

    પનીર નાખી ૫ મીનીટ થવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes