પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં એક ચમચી તેલ લઇ તેમાં લાલ સૂકાં મરચાં ઇલાયચી અને કાજુ ઉમેરો પછી તેમાં ડુંગળી આદું મરચાં અને લસણ ની કળી ઉમેરો પછી તેમાં સમારેલાં ટામેટાં ઉમેરો અને ૨ મિનિટ સુધી સાંતળો
- 2
હવે સહેજ ઠંડું થાય એટલે તેમાં સહેજ પાણી ઉમેરીને તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ગરમ થાય પછી તેમાં તમાલપત્ર અને ચપટી હિંગ ઉમેરી
- 4
હવે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને બધા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો
- 5
હવે તેમાં સમારેલાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરીને પછી તેમાં પનીર ઉમેરો
- 6
પછી તેમાં કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી દો અને લીલાં ધાણા ભભરાવી દો
- 7
હવે આ સ્બજી ઉપર એક સ્લાઈસ ડુંગળી રાખી તેની ઉપર ગરમ એકાદ કોલસો મુકી દો અને તેની થોડીવાર સુધી ઢાંકી દો પછી તેને સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ પનીર અંગારા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
-
-
-
-
-
પનીર અંગારા સ્મોકી ફ્લેવર (Paneer Angara Smokey Flavour Recipe In Gujarati)
#EB #Week14 #પનીર_અંગારા#Paneer_Angara#cookpad #cookpadgujarati#cookpadindia #cooksnap#Manisha_PURVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#WEEK14#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14#paneer angara Colours of Food by Heena Nayak -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)