વેજ. મન્ચુરીયન(Veg.Manchurian recipe in Gujarati)

Pinal Naik @cook_19814618
વેજ. મન્ચુરીયન(Veg.Manchurian recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છીણેલી કોબીજ, ગાજર, કેપ્સીકમ, લીલા કાંદા એક બાઉલમાં લેવા.દબાવીને શાકભાજીમાંથી પાણી કાઢી નાખો. પછી તેમાં કોનઁફલોર, મેંદો,સોયા સોસ, મરી પાઉડર,ચોપઁ કરેલા આદુ મરચા લસણ,મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
- 2
નાના ગોળા વાળી તેલમાં તળી લો.
- 3
ગોળા ક્રિસ્પી કરવા માટે તેલમાં બે વાર તળો.
- 4
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચોપઁ કરેલા આદુ મરચા લસણ નાખીને સાંતળો.પછી તેમાં સમારેલા કાંદા, કેપ્સીકમ અને લીલા કાંદા નાંખો. પછી તેમાં કોનઁફલોરવાળી સ્લરી નાખવી. પછી તેમાં સોયા સોસ,ચીલી સોસ, ટોમેટો કેચપ નાખીને સાંતળવું. પછી તેમાં થોડું પાણી નાખવું. રેડી છે ટેસ્ટી વેજ.મન્ચુરીયન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મારી દીકરીના ફેવરીટ...ને બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ચાઈનીઝ વાનગી Payal Prit Naik -
ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
#વિકમીલ૧#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 3 Payal Mehta -
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#goldenapron3Week22#sauce#વિકમીલ૧#માઇઇબુકપોસ્ટ ૫ Kinjal Kukadia -
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
-
-
મન્ચુરીયન સ્ટફેડ ચાઇનીઝ ઇડલી
#gujjuskitchen#ફ્યુઝનવીકસાઉથ ઇન્ડિયન + ચાઇનીઝ ફ્યુઝનઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે જે બધાએ બહાર પણ જમી હશે અને ઘરે પણ બનાવતાં જ હશો. ચાઇનીઝ અત્યારે નાના મોટા સૌને પ્રિય છે અને બાળકોને તો મન્ચુરીયન બહું ભાવે અને ચાઇનીઝ સૂપ પણ પસંદ આવે.. મે આ બઘા ને ફ્યુઝન કરી ડીશ તૈયાર કરી છે. ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
મેગી મન્ચુરીયન
#હેલ્થીફૂડ # મેગી મન્ચુરીયન બહુ જ ટેસ્ટી બને છે મન્ચુરીયન અને મેગી બંને નો સ્વાદ એક સાથે માણી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
વેજ ક્રિસપી (Veg Crispy Recipe in Gujarati)
#GA4#week3 આ એક ચાઈનીઝસ્ટાર્ટર છે જે બધા વેજીટેબલ ને ફ્લોર અને ચાઈનીઝ સોંસ નાખી બનાવાય છે આજે ખાવામાં ખૂબ ચટપટી અને ટેસ્ટી બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
-
પનીર ચીલી(SPICY TANGY PANEER CHILLY RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૪##વિકમીલ૧(સ્પાઈસી/તીખી)# પોસ્ટ ૨ Mamta Khatwani -
-
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
-
-
-
રાઈસ મન્ચુરીયન
#સુપરશેફ૪બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે. Bhavisha Hirapara -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookpad વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12902999
ટિપ્પણીઓ (8)