વેજ ક્રિસપી (Veg Crispy Recipe in Gujarati)

Arti Desai
Arti Desai @arti123
Valsad

#GA4
#week3
આ એક ચાઈનીઝસ્ટાર્ટર છે જે બધા વેજીટેબલ ને ફ્લોર અને ચાઈનીઝ સોંસ નાખી બનાવાય છે આજે ખાવામાં ખૂબ ચટપટી અને ટેસ્ટી બને છે આશા છે તમને બધાને ગમશે.

વેજ ક્રિસપી (Veg Crispy Recipe in Gujarati)

#GA4
#week3
આ એક ચાઈનીઝસ્ટાર્ટર છે જે બધા વેજીટેબલ ને ફ્લોર અને ચાઈનીઝ સોંસ નાખી બનાવાય છે આજે ખાવામાં ખૂબ ચટપટી અને ટેસ્ટી બને છે આશા છે તમને બધાને ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ લોકો માટે
  1. 1કપફ્લાવર દાંડી સાથે સમારેલું
  2. 2 કપdice કરેલા કેપ્સીકમ, કાંદા, ગાજર,પોટેટો
  3. ૧ કપકાપેલા બૅબીકોર્ન
  4. અડધો કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  5. 2 કપમેંદો
  6. 1 કપકોર્નફ્લોર
  7. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  8. 2 ચમચીસેઝવાન સોંસ
  9. 1 ચમચીસોયા સોસ
  10. 2 ચમચીરેડ ચીલી સોસ
  11. 2 ચમચીટોમેટો કેચપ
  12. 1 ચમચીમરી પાઉડર
  13. ૧ ચમચીખાંડ
  14. 2 ચમચીઝીણું સમારેલું લસણ
  15. 1 ચમચીઝીણું સમારેલું આદુ
  16. 1 ચમચીલાંબા સમારેલા લીલા મરચા
  17. 2 ચમચીકોર્ન ફ્લોર પાણીમાં પાણીમાં મિક્સ કરવો
  18. તળવા માટે તેલ
  19. પાણી અને મીઠું જરૂર મુજબ
  20. લીલા કાંદા માંથી બનાવેલા ફ્લાવર્સ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બાઉલમાં લો તેમાં કોર્ન ફ્લોર અને મેંદો નાંખો તેમજ આદુ-લસણની પેસ્ટ નાખો મીઠું નાખો મરી પાઉડર નાખી મિક્સ કરો જરૂરિયાત મુજબ પાણી નાખી જાડું ખીરું તૈયાર કરો

  2. 2

    હવે dise કરેલા બધા શાકભાજીને તેમા નાખો ગેસ ઉપર તેલ ગરમ કરવા મુકો બધા શાક બધા શાકને ધીમા ગેસ રાખી તળી લો. બધા શાકને ફરી પાછા ફાસ્ટ ગેસ પર તળો આ પદ્ધતિને ડબલ ફ્રાય કહેવાય જેનાથી વેજીટેબલ લાંબો સમય સુધી ક્રિસ્પ રહે છે

  3. 3

    હવે કોન ફ્લોર અને પાણીવાળા મિક્સરમાં બધાસોસ મિક્સ કરો તેમાં મરી પાઉડર અને મીઠું પણ ઉમેરો

  4. 4

    હવે એક મોટુ pan લો તેમાં આદુ લસણ અને મરચા નાખી સાંતળો લસણ ગુલાબી રંગનું થાય એટલે તેમાં ફ્રાય કરેલા વેજિટેબલ્સ નાખો સાંતળો ત્યારબાદ તેમાં ખાંડ નાખો હવે કોન ફ્લોર અને સોંસ વાળું મિક્સર રેડો બધું સરસ મિક્સ કરી ઉપર કાપેલી ડુંગળી નાખી સર્વિંગ પ્લેટ પર લઈ કાંદાના ફૂલ અને લીલી ડુંગળી થી ગાર્નીસ કરી સર્વ કરો.

  5. 5

    તૈયાર છે સૌને ભાવતું ડિલીશિઓસ અને ટેસ્ટી એવું ચાઈનીઝ સ્ટાર્ટર વેજ ક્રિશપ્ય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Desai
Arti Desai @arti123
પર
Valsad
cooking is my passion i love cooking😍😍
વધુ વાંચો

Similar Recipes