રાઈસ મન્ચુરીયન

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#સુપરશેફ૪
બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે.

રાઈસ મન્ચુરીયન

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ૪
બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
  1. ૨ વાટકીરાંધેલા ભાત
  2. ૧/૨ વાટકીસમારેલી કોબી
  3. ગાજર છીણેલુ
  4. ૧/૨કેપ્સીકમ સમારેલુ
  5. ૧/૪ કપછીણેલી કોબી (બોલ્સ મા ઉમેરવા)
  6. ૨-૩ ચમચી આદુ છીણેલુ
  7. ૧-૨ તીખા મરચા સમારેલા
  8. ૩-૪ મોટી ચમચી મેંદો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧ મોટી ચમચીસોયા સોસ
  11. ૧-૨ ચમચી ટોમેટો સોસ
  12. ૧ ચમચીમરી પાઉડર
  13. ૩-૪ ચમચી તેલ (શેલો ફા્ય કરવા)

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    એક મોટા વાસણ મા ભાત લઈ ને બરાબર મસળી લો.પછી તેમાં છીણેલુ ગાજર,કોભી,૧ ચમચી આદુ,૧/૨ ચમચી મરી પાઉડર, મીઠું, મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    મિશ્રણ માંથી નાના નાના બોલ્સ બનાવી લો.

  3. 3

    અપ્પમ પાન ગરમ કરી તેમાં થોડું તેલ મુકી બોલ્સ મુકો અને બંને બાજુ બદામી થાય ત્યાં સુધી શેલો ફા્ય કરી લો.(તળી પણ શકાય)

  4. 4

    કડાઈ માં ૧-૨ ચમચી તેલ ગરમ કરવા મુકો.

  5. 5

    તેલ ગરમ થઈ જાય એટલે આદુ મરચુ નાંખી થોડી વાર સાંતળો.

  6. 6

    પછી કોબી અને કેપ્સીકમ ઉમેરી તેજ આંચ પર સાંતળો

  7. 7

    મરી અને સોયસોસ ઉમેરી બોલ્સ ઉમેરો.

  8. 8

    ટોમેટો સોસ નાંખી મિક્સ કરી દો.

  9. 9

    ૧-૨ ચમચી કોનઁ સ્લરી ઉમેરી થોડી વાર કુક થવા દો.

  10. 10

    કુક થઈ જાય એટલે સમારેલી કોથમીર ઉમેરી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes