રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 2 કપબાસમતિ ચોખા
  2. 1 કપપાઇનેપલ
  3. 2કાંદા
  4. 1/2ગ્રીન કેપ્સીકમ
  5. 1/2રેડ કેપ્સીકમ
  6. 1/2યેલ્લો કેપ્સીકમ
  7. 100 ગ્રામપનીર
  8. 2લીલાં મરચાં
  9. 5-6કળી લસણ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીસોયા સોસ
  13. 1 ચમચીટોમેટો કેચપ
  14. 8-10કાજુ
  15. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    બાસમતિ ચોખા ને સરખી રીતે ધોઈ ને 20 મિનીટ માટે રહેવા દો.

  2. 2

    હવે બધાં શાક ને ઝીણા સમારી લો.

  3. 3

    હવે ચોખા ને બાફી લો(70-80%)જેટલું બાફવા.

  4. 4

    હવે એક કડાઈ માં તેલ મુકી તેમાં લીલાં મરચાં એડ કરી કાંદા એડ કરો.કાંદા ગુલાબી રંગ નાં થઈ જાય એટલે એમાં કાજુ એડ કરી પાઇનેપલ એડ કરો.

  5. 5

    હવે તેમાં બધાં કેપ્સીકમ એડ કરી મીઠું એડ કરીને મિક્સ કરો.પનીર એડ કરો.ત્યારબાદ તેમાં સોયા સોસ અને ટોમેટો કેચપ એડ કરો.

  6. 6

    તેને 5 મિનીટ માટે ધીમી આંચ ઉપર પકાવા દો.

  7. 7

    રેડી છે થાઈ પાઇનેપલ ફ્રાઇડ રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes