મકાઈ ની ઘાટ

#વિકમીલ3 મકાઈ ના દડીયા ની રેસિપી બનાવી છે
આ એક મારવાડી રેસીપી છે.. તેમાં તમે ખાવ તો તમેડુંગળી લસણ ગાજર કે જે શાક ભાવે તે ઉમેરી શકો છો .આ ખાવામાં બહુ સ્વાદિષ્ટ વાનગી લાગે છે.
મકાઈ ની ઘાટ
#વિકમીલ3 મકાઈ ના દડીયા ની રેસિપી બનાવી છે
આ એક મારવાડી રેસીપી છે.. તેમાં તમે ખાવ તો તમેડુંગળી લસણ ગાજર કે જે શાક ભાવે તે ઉમેરી શકો છો .આ ખાવામાં બહુ સ્વાદિષ્ટ વાનગી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ની છાશ કરી લો. પછી તેને ગરમ કરી તેમાં મકાઈ નું દડીયું અને મીઠું ઉમેરો. હવે તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. પછી કૂકરમાં ત્રણ સીટી લઈને બાફી લો. હવે લીલા મરચાં, ફૂદીના પત્તી ની પેસ્ટ બનાવી લો.
- 2
હર એક વાસણમાં ઘી અથવા તેલ ગરમ કરીને તેમાં રાઈ,જીરુ,તેજપત્તા, હિંગ સાંતળો.પછી તેમાં પેસ્ટ ઉમેરીને બે-ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં કોબીજ કેપ્સિકમ અને તમે જે ભાવે તે શાક ઉમેરીને ત્રણ-ચાર મિનિટ સુધી સાંતળો પછી રાંધેલું મકાઈનું દડિયું ઉમેરો.
- 3
ગરમ મસાલો હળદર પાઉડર મીઠુ ઉમેરો હવે તેને ઢાંકીને ત્રણ-ચાર મિનિટ માટે ચઢવા દો.
- 4
છેલ્લે સમારેલી કોથમીર ઉમેરો અને ટામેટાં ર્થી ગાર્નિશ કરીને ગરમા ગરમ પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in gujarati
#સુપરશેફ4મેં ખીચડી બનાવી છે તેમાં બહુ બધા શાક નાખ્યા છે તમને ભાવે તે બધા શાક નાખી શકો છો જેમ કે ગાજર ડુંગળી. ફણસી .ખીચડી ખાવા માં પણ બહુ હેલ્ધી છે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો Pinky Jain -
ટ પુલાવ(pulav recipe in gujarati)
#સૂપરશેફ4મારે સવારનો ભાત વધ્યો હતો અને ઘરમાં બધા શાક પડયા હતા.તો વધેલા ભાત થી સરસ વાઈટ પુલાવ બનાવ્યો .તેની સાથે કશાની જરૂરત નથી .જો લીલા વટાણા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો.પ્લેન પણ બહુ જ સારો લાગે છે .તમે પણ જરૂરથી બનાવવાની કોશિશ કરજો Pinky Jain -
-
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#AM2આ પુલાવ ઝટપટ બની જાય છે અને તેમાં તમે મનગમતા બધાજ શાક ઉમેરી શકો છો. Shilpa Shah -
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#NSDઆજે સેન્ડવીચ ડેના દિવસે મેં સેન્ડવીચ બનાવી છે પણ મેં બ્રેડ નો ઉપયોગ કર્યો નથી અને ઇન્સ્ટન્ટ સેન્ડવીચ બનાવી છે અને આ બહુ જલદી બને છે અને પૌષ્ટિક પણ છે.ટિપ્સ..આ જે ખીરું બનાવી છે તેમાં તમે ડુંગળી અને અને લસણ પણ ઝીણી ઝીણી સમારીને અથવા પેસ્ટ ઉમેરી શકો છો. કોથમીર પણ ઉમેરી શકો છો. Pinky Jain -
મકાઈ મેનિયા
#સુપરશેફ 3#deshimakai#MCR#CookpadIndia#COOKPADGUJRATI#monsoon#ભજિયાં અમેરિકન મકાઈ તો આપણે ત્યાં બારેય માસ મળતી હોય છે પરંતુ દેશી મકાઈ તો ફક્ત ચોમાસામાં 2/3 મહિના સુધી જ મળતી હોય છે. તેનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે અને તેમાં થી વિશિષ્ટ પ્રકારની વાનગી ઓ બનાવવા માં આવે છે. અહીં મેં મકાઈ નો દાણો, મકાઈ ના ભજીયા અને લીંબુ-મસાલા સાથે શેકેલી મકાઈ તૈયાર કરી છે. Shweta Shah -
સલાડ(salad recipe in gujarati)
#સાતમમેં સલાડ બનાવ્યો છે . તેમા બીજા કોઈ તમને ભાવે શાક એવી રીતે ડુંગળી કે બીજા કોઈ પણ તમને ભાવે તે ઉમેરી શકો છો Roopesh Kumar -
મકાઈ ની કટલેટ(makai ni cutlet in Gujarati)
આજે આપણે મકાઈ ની કટલેટ બનાવીશુ. આ કટલેટ ને તમે પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો મકાઈ થી બનતો આ નાસ્તો ખુબજ ટેસ્ટી લાગે છે Tangy Kitchen -
મલ્ટી ફ્લોર એન્ડ મિક્સ વેજ હાંડવો (Healthy Recipe)
ક્વિક અને હેલ્થી રેસીપી. ડાયેટ રેસીપી. જ્યારે કંઈ હેલ્થી ખાવું હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. તમે તમારી ચોઇસ નાં શાકભાજી ઉમેરી શકો છો.#LB Disha Prashant Chavda -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
મકાઈ વડા(corn vada recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon_special મકાઈ ચોમાસામાં બહુ સરળ રીતે મળે છે અહીં મે વડા માટે મકાઈના દાણા અને મકાઈ નો જ લોટ ઉપયોગ માં લીધો છે. મકાઈ વડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. ઉપર નું પડ ક્રન્ચી અને અંદર થી સોફ્ટ થાય છે. આ વડા ચા સાથે ખાવામાં બહુ સરસ લાગે છે. દહીં ઉમેરીને બનાવ્યા છે એટલે 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. Mitu Makwana (Falguni) -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)
#ઓગસ્ટ પોસ્ટમકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે Kamini Patel -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
બાસમતી પુલાવ
#સુપરશેફ4મેં પૂરા બનાવે છે અને તેમાં બાસમતી ચોખા લીધા છે બાસમતી ચોખા થી ટેસ્ટ ડબલ થઈ જાય છે.મેં આમાં જે શાક ના માપ લખ્યાં છે તે વગર તમે ઓછા વધારે તમારા મન પ્રમાણે શાક લઇ શકો છો. મેં બે ચમચી ખમણેલું બીટ લીધું છે જેનાથી કલર બહુ જ સરસ આવે છે Roopesh Kumar -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
કાચીકેરી કેળા નું શાક(kachi keri nu saak in Gujarati)
#સુપરશેફ1મેં કાચી કેરી ની પેસ્ટ કરી અને કાચા કેળા ને મિક્સ કરીને શાક બનાવ્યું છે. ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે ખાટો અને તીખું લાગે છે તમે જરૂરથી બનાવજો Pinky Jain -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
રોટી નૂડલ્સ બ્રેકફાસ્ટ(Roti Noodles Recipe In Gujarati)
આ બ્રેકફાસ્ટ નાના બાળકો ને બહુ જ ભાવે ને ને ટેસ્ટ માં પણ બહુ જ સરસ લાગે છે Pina Mandaliya -
વેજીટેબલ મકાઈનો ઉપમા
#વેસ્ટ#રાજસ્થાન વરસાદના મોસમમાં માટે મકાઈનો ઉપમા બનાવ્યો છે. જે બહુ જ આસાનીથી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે.તમને મનગમતા અને બધા ભાવતા શાક ઉમેરી શકો છો.આ રાજસ્થાન.અને ગુજરાતમાં બનાવવામાં આવે છે નાના-મોટા બધાને ભાવશે. તમે જરૂરથી બનાવવાનો કોશિશ કરશો Pinky Jain -
વેજિટેબલ ગાર્ડન સૂપ
#ઇબુક૧#પોસ્ટ -24આ સૂપ બહુ હેલ્થ છે આ સૂપ તમારે જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો. Pinky Jain -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
ભાત ની ટીક્કી(bhaat ni tikki recipe in gujarati)
#સુપરશેફ4મેં વધેલા ભાતમાંથી ટીક્કી બનાવી છે જે બહુ ઓછા તેલમાં બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. વધેલો ભાત લઈને તેમાં થોડો કેળા નો મસાલો અને બીજા બધા મસાલા જે હોય રેગ્યુલર એ ઉમેરીને બનાવી છે તમે કાચા કેળા ની જગ્યાએ બાફેલા બટાકા પણ લઈ શકો છો .તમે જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને જલ્દીથી બને એવી ટિક્કી છે Pinky Jain -
વેજ. શાહી કોરમા (નો ઓનિયન નો ગાર્લિક) (Veg Shahi Korma Recipe In Gujarati)
#GA4#Week4 વેજ શાહી કોરમા એક પંજાબી શાક છે જે કાંદા અને કાજુ ની ગ્રેવી થી બને છે. જો ડ્રાય ગરમ મસાલો બનાવેલો તૈયાર હોય તો જલ્દી થી બની જાય છે તો મહેમાન આવે ત્યારે અથવા લન્ચ બોક્સ માં પણ આપી શકીએ. જીરા રાઈસ, પરાઠા, બટર રોટી, નાન, કુલચા સાથે સર્વ કરી શકાય છે. પુરષોતમ માસ હોવા થી અમારા ઘરે કાંદા ખવાતા નથી એટલે મૈં કોબીજ નો ઉપયોગ કર્યો છે. લસણ તો આમાં વાપરવા નું આવતું જ નથી. કાંદા લસણ વાળી ગ્રેવી વાળું જ પંજાબી શાક ખાવા ટેવાયેલા આપણે આ કાંદા લસણ વગર પણ બહુ જ ટેસ્ટી બને છે. Vrunda Shashi Mavadiya -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati)
આ સબ્જી ને તમે કેરીના રસ પૂરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ પૌષ્ટિક છે #GA4 #Week2 Megha Bhupta -
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
રગડા ચાટ(ragda chaat recipe in gujarati)
તમે આ રાગડાનો ઉપયોગ તમારા ગોલગપ્પાને ભરવા માટે કરી શકો છો અને પછી તેને ટેન્ગી-મીઠા પાણીથી ટોચ પર લગાવી શકો છો અથવા મસાલા પુરીમાં ઉમેરી શકો છો.કેટલીકવાર, જ્યારે હું ઘરે સમોસા અથવા કચોરી બનાવું છું, ત્યારે હું આ રાગડા, ચટણીઝ અને સરસ સેવાથી ટોપ કરીને ચાટ બનાવું છું.તમારીભેળ પૂરી બનાવતી વખતે તમે આ રાગડામાંથી થોડુંક ઉમેરી શકો છો .તેને કેટલાક સ્વાદિષ્ટ કુલ્ચાઓ સાથે પણ પીરસવામાં આવી શકે છે, જે પંજાબ અને દિલ્હીમાં ખૂબ પ્રખ્યાત છે અને જેને છોલે કુલ્ચા અથવા ચણા કુલ્ચા તરીકે ઓળખવામાં આવે છે.અહીં પૂરી સાથે સર્વ કર્યો છે#માઇઇબુક#વેસ્ટ Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ