વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)

Shah Alpa
Shah Alpa @cook_25491806
Vadodara, Gujarat,India

આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે.

વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)

આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫મિનિટ
૪વ્યકિત
  1. ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
  2. ૧ વાટકી કોબીજ નું છીણ
  3. ૧વાટકી ગાજર નું છીણ
  4. ૧/૨ કપબીટ નું છીણ
  5. ૮થી ૧૦ નંગ લીલા મરચાં
  6. ૧ નંગમોટો ટુકડો આદું
  7. ૧ નાની ચમચી લસણ ની પેસ્ટ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી લાલ મરચું
  10. ૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર
  11. ૧ ચમચી ગરમ મસાલો
  12. ૨ ચમચી ખાંડ
  13. ૨ ચમચી લીંબુ નો રસ
  14. જરૂર મુજબકોથમીર
  15. સ્વાદાનુસારમીઠું
  16. ૧/૨ ચમચી તેલ
  17. પરાઠા માટે
  18. ઘંઉના લોટ ની કણક

રાંધવાની સૂચનાઓ

૪૫મિનિટ
  1. 1

    પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં લસણ આદું અને મરચા સાંતળો.પછી તેમાં છીણેલા કોબીજ,ગાજર, અને બીટ ને મીઠું નાખ્યા વગર સાંતળો.

  2. 2

    હવે બટાકા ને મેશ કરી લો અને આ મિશ્રણ ઉમેરો. હવે તેમાં મસાલા ઉમેરી દો અને તેના નાના ગોળા બનાવો.

  3. 3

    હવે ઘંઉ ના લોટ માં થી લુવા કરી તેમાંથી વચ્ચે પુરણ મુકી પરાઠા વણી લો.દહીં અથવા કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Alpa
Shah Alpa @cook_25491806
પર
Vadodara, Gujarat,India

ટિપ્પણીઓ

Similar Recipes