કેળાની ચિપ્સ(kela chips recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળાને પાણીથી ધોઈ કોરા કરી લેવા ત્યારબાદ તેની છાલ ઉતારી પાણીમાં પલાળી રાખવા
- 2
ત્યારબાદ આ કેળા ની લાંબી ચિપ્સ બનાવવી ત્યારબાદ આ ચીપ્સ ને પણ પાણીમાં પાંચ મિનિટ પલાળી રાખવી ત્યારબાદ બધી ચિપ્સ પાણીમાંથી કાઢી એક ડીશમાં લઈ તેની ઉપર મેંદાનો લોટ તેમજ આરાલોટ છાંટવો હળવે હાથે હલાવવું અને ફરિવાર પાછો લોટ છાંટવો ફરી પાછું હલાવવું ત્યારબાદ તેમાં મરચું પાઉડર છાંટી દેવું
- 3
હવે આ રીતે બધી ચીપ્સ લોટ સાથે કોરી કરી લેવી ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઇ ગયા બાદ એક એક કેળાની ચિપ્સ તળવા માટે નાખવી
- 4
આ કેળાની ચિપ્સ અને આછો બદામી રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લેવી ત્યારબાદ ડિશમાં કાઢી તેની ઉપર મરી પાઉડર મીઠું અને લાલ મરચું પાઉડર છાંટી દેવો ત્યારબાદ લીંબુનો રસ પણ છાટવો
- 5
લો તૈયાર છે આપણી કાચા કેળાની તીખી અને ચટપટી ફિંગર ચિપ્સ જે સોસ સાથે ખાવાની ખૂબ મજા આવે છે જ્યારે નાના બાળકોને ભૂખ લાગે ત્યારે કાચા કેળાની ફિંગર ચિપ્સ ૧૦ મિનિટમાં તૈયાર કરી શકાય એવી વાનગી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
-
કેળાની વેફર (Banana chips recipe in Gujarati)
#GA4#week2 #bananaકાચા કેળાની વેફર ઉપવાસમાં લઈ શકાય છે. કાચા કેળામાંથી પોટેશિયમ અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને કેળા વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.આ વેફર્સ બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Kashmira Bhuva -
કેળાની વેફર (banana chips recipe in Gujarati)
#GA4#week2 #Week2 મેં આજે કેળાની yellow ચિપ્સ, લાંબી ચિપ્સ અને ગોળ ચિપ્સ અલગ અલગ બનાવી છે.. Payal Desai -
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel -
-
-
-
કેળા વડા ( kela vada recipe in Gujarati
#GA4#week2 આ પેટીસ ને મેં શેકી છે તમારે તેને તડવી હોય તો મીડીયમ આંચ પર તળી શકો છો-આ પેટીસ ને તમારે ફરાળમાં ખાવી હોય તો તેમાં પલાળેલી ચણાની દાળને બદલે તપકીર નાખવી અને ડુંગળી હિંગ અને હળદર નો નાખો તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો Megha Bhupta -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
વેફર બઘા ને પંસદ, ગમે તે સમયે ખાવા માટે બઘા તૈયાર. અમારે તયા થોડા થોડા અંતરે વેફર ની લારી ઓ હોય છે #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #SF #banana #kacchabananawafer #wafer #bananawafer Bela Doshi -
-
-
-
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
#GA4#Week2આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની. Vrutika Shah -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja
More Recipes
ટિપ્પણીઓ (3)