કુર્કુરે કટલેટ(kurkure cutlet in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી છાલ કાઢી છુંદો કરવો.તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી.તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી.ત્યારબાદ તેમાં કોથમીર નાખવી.ત્યારબાદ તેમાં બધો મસાલો નાખી બ્રેડ ક્રમ્સ નો ભૂકો નાખી ગોળા વળવા ત્યારબાદ મેંદા ના લોટ ની લઈ કરી.તેમાં ગોટા નાખી બ્રેડ ક્રમ્સ માં રગદોળી ગરમ તેલ માં તળવા.પછી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
કટલેટ (cutlet recipe in Gujarati)
દૂધી, ચણાદાળ ની સબ્જી ટેક્ષ્ટ કરી, પણહવે કઈ અલગ ટેક્ષ્ટ વાળી ડીશ બનાવીશું Jarina Desai -
-
-
વેજ કટલેટ(veg cutlet recipe in gujarati (
ગુજરાતની ફેમસ વાનગી અને દરેક ઘરમાં બનતી તેમજ વધારે ખવાતી વાનગી છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
મેગ્ગી કટલેટ (Maggi Cutlet Recipe in Gujarati)
Meri Maggi savory challenge#post4#MaggiMagicInMinutes#Collab Noopur Alok Vaishnav -
-
પનીર વેજીટેબલ કટલેટ રોસ્ટેડ (Paneer Vegetable Cutlet Roasted Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
-
-
લેફટ ઓવર ખિચડી કટલેસ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8 આ રેસીપી મે આપણા ગૃપ ના મૃણાલબેન ઠાકુરજી ની પ્રેરણા લઈને બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
-
-
-
-
-
-
ગ્રીન કોકોનટ કટલેટ(green coconut cutlet recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨#વિકમિલ૧#તીખી Lekha Vayeda -
સૂરણ ની કટલેટ (Yam/Jimikand Cutlet Recipe in Gujarati)
#ઉપવાસકાલે અગીયારસ હતી તો આ કટલેટ બનાવી પહેલી વાર ટ્રાય કરી ખૂબ જ ટેસ્ટી બની. સાથે ફરાળી નારીયેળ ની ચટણી પણ બનાવી. Sachi Sanket Naik -
-
-
-
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
-
ગાજર ના કટલેટ રોલ્સ
#indiaPost-7ગાજર નો રસ કાઢ્યા પછી જે રસ વગર ની છીણ વધે છે તે ફેકી ન દેતા તેમાંથી આ કટલે ટ રોલ્સ બનાવ્યા છે .આ ગાજર માં ખૂબ રેશા હોય છે જે આપણા શરીર ને ઉપયોગી છે. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12913740
ટિપ્પણીઓ (2)