કચોરી (kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈ ગરમ થાય એટલે બધા સુકા મસાલા ને શેકી લેવા નોર્મલ થાય એટલે મિક્સરમાં ફેરવી ને ગરમ મસાલો તૈયાર કરવો
- 2
પછી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં ગાંઠિયા નો ભૂકો ઉમેરો બધા જ મસાલા એમાં એડ કરી અને ચડિયાતો મસાલો કરીને મસાલો તૈયાર કરો ગળા માટે ગોળ અને લીંબુનો રસ ઉમેરીને કચોરી માટે ગોળા તૈયાર કરો
- 3
કડાઈમાં મેંદાનો લોટ અને ૧ કપ તેલ ઉમેરી (મોણ માટે લેવો) અને મિક્સ કરી ને નોર્મલ લોટ બાંધવો તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરો પછી લોટ ને ૧૦ મિનિટ માટે રહેવા દો.
- 4
પૂરી વણીને તેમાં એક કચોરી નો ગોળો વચ્ચે મૂકી અને કવર કરી રોલ બનાવવા આ રીતે બધી કચોરીને તૈયાર કરી લો એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં કચોરી ને તળવી ગુલાબી રંગ થાય ત્યાં સુધી તેને તળવી અને ચમચાથી ગોળ ગોળ ફેરવતા રહેવું
- 5
તો રેડી છે આપણીસૂકી કચોરી જે ટેસ્ટ મા ખુબ સરસ લાગે છે અને લાંબો સમય સુધી રાખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પીઠા (Pitha Recipe in Gujarati)
#GA4#Week16આ એક ઓરિસ્સા ની પ્રખ્યાત વાનગી છે. જે ભગવાન જગન્નાથજી ને ભોગ ધરાવવા સમેય બનવામાં આવે છે. Uma Buch -
-
-
-
-
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
-
-
-
-
-
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WDગુજરાત માં લિલવાની કચોરી એ એક પરંપરાગત કચોરી છે. જે દરેક ઘર માં શિયાળો આવતાં બનતી જ હોય છે.આજે woman's day ના દિવસે હું આ રેસીપી એકતા બેન ને અર્પણ કરુ છું. તેમને cookpad વિશે ઘણી બધી માહિતી આપી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ઘણી બધી માહિતી શેર પણ કરી છે. Thank you ektaben, poonamben n dishaben. Komal Doshi -
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#cookpadindiacookpadgujati ક્રિસ્પી અને ટેસ્ટી Ramaben Joshi -
જામનગર ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dryfruit Kachori Recipe In Gujarati)
#CT#famousreceipe Uma Buch -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#ડ્રાય નાસ્તા રેસીપી#વીકએન્ડ રેસીપી#છટ્ટ સાતમ રેસાપી Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)