તુવેરની કચોરી (Tuver ni kachori recipe in Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 250 ગ્રામતુવેરનાં લિલવાનાં દાણા
  2. 250 ગ્રામવટાણા
  3. આદૂ મરચાં ; કોથમીર ; તલ ; ; મીઠુ ટેસ્ટ મુજબ ; ગરમ મસાલો ; લિબુનો રસ
  4. 1 ચમચીખાંડ
  5. પડ બનાવા માટે - 2 કપ મેંદો ; 3 ચમચી ઓઇલ : મીઠુ ; અજમો, પાણી
  6. તળવા માટે ઓઇલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લિલવા નાં દાના ને 5 મિનિટ ગરમ પાણી મા કાચા પાકા કૂક કરી ચારણી મા પાણી નીતરી કોરા કરી લો

  2. 2

    ત્યારબાંદ તુવેર અને વટાણા મીક્સ કરી ને કૃશ કરી લેવા કીચન માસ્ટર મા

  3. 3

    હવે આપણે તેને એક kadai મા તેલ મુકી 3 ચમચી જેટલુ તેમાં હિંગ અને તલ ઉમેરી તુવેર નુ અને વટાણા નુ મિશ્રણ એડ કરી સાંતળવું 5 થિ 7 મિનિટ ચડવવુ.

  4. 4

    ત્યારબાંદ તેમાં આદૂ મરચાં ની પેસ્ટ, મીઠુ, ગરમ મસાલો ; ખાંડ, લિબુ નો રસ ઉમેરી કોથમીર નાખી બરાબર મીક્સ કરવુ

  5. 5

    હવે આપણુ સ્ટફીંગ રેડી છે એટલે આપણે તેને સાઈડ મા મુકી પડ માટે લોટ પૂરી જેવો કડક કણક બનાવ્સુ

  6. 6

    2 કપ મેંદો અને મીઠુ ઉમેરી અજમો અને તેલ મોણ માટે એડ કરી કણક બાંધી લેવો

  7. 7

    હવે એક લુવો લઈ તેની પૂરી બનાવી તેમાં બનાવેલું સ્ટફીંગ પૂરી તેને કવર કરી મનગમતો આકાર આપી મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન તળી લેવા

  8. 8

    ગરમ ગરમ સર્વ કરવુ કેચપ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes