બટેકા પૌઆ (batata pauva recipe in gujarati)

Monika Dholakia @cook_22572543
બટેકા પૌઆ (batata pauva recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા પૌવા ને ધોઈને દસ મિનિટ માટે પલાડી દો. અને બધા વેજિટેબલ્સને પણ સુધારી લો.
- 2
ત્યારબાદ એક પેન તેલ લઈ રાઈ,જીરુ અને હિંગ ઉમેરો. રાઈ જીરું તતડે એટલે તેમાં બટેકુ એડ કરો. અને ટામેટાં, મરચા લીમડાના પાન, હળદર, મીઠું ઉમેરી 20 સેકન્ડ માટે ચઢવા દો.
- 3
ત્યારબાદ તેમાં પૌવા, ખાંડ, લીંબુ ઉમેરીને બરાબર મિક્સ કરો. તો તૈયાર છે બટેકા પૌવા. બટેકા પૌવા સેવ થી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
#વેજિટેબલ રવા પેન કેક (vegetable rava pen cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
-
-
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#WEEK5 ઈન્દોરી પૌવા/પૌઆ/પોહા એ M.P.(મધ્યપ્રદેશ) ની રૂટીન વાનગી છે તેમાં કોકોનટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.આપણા ગુજરાતમાં કોકોનટ પૌવામાં બહુ ઓછા લોકો નાખે છે. M.P. માં મોટાભાગની વાનગીઓમાં કોકોનટનો દક્ષિણની જેમ જ ઉપયોગ થાય છે.મેં અહીં ઈન્દોરી પૌવા એજ રીતે બનાવેલ છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12859820
ટિપ્પણીઓ