મગ ની ફોતરા વાળી દાળ નાં ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની ફોતરા વાળી દાળ સવારે પાણી મા ધોઈ ને 5,6 કલાક પાણી નાખી ને પલાળી દેવી
- 2
પછી2,3,વાર પાણી નાખી ને ધોવી ફોતરા દાળ માંથી ન કાઢવા પછી તેને મિક્ષચર મા ક્રંસ કરવી
- 3
પછી તેમાં દાળ માં દુધી ખમણી ને નાખવી,મેથી ની ભાજી થોડી નાખવી,આદું મરચા નાખવા,લસણ નાખવું,હરદળ,મીઠું, હીંગ નાખવી અને 1 લીંબુ નાખવું,1ચમચો ચણા નો લોટ નાખવો પછી બધુ મિક્સ કરવું ઢોકળા ની થાળી મુકવી ખીરા મા સોડા નાખી ને હલાવો અને લોયામાં થાળી મુકવી અને10,15,મિનીટ રાખવી
- 4
ઢોકળા ની થાળી તૈ યાર પછી થાળી મા છરી થિ આકા પાડવા સર્વિંગ પ્લેટ માં સર્વ કરવા તેને અથાણાં નો કોરો સંભાર અને તેલ સાથે સર્વ કરવા સોસ સાથે પણ સર્વ કરાય આ ઢોકળા બહું સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya -
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
ડુંગળી નાં પકોડા અને ફૂદીઁના ની ચટણી(dungri na pakoda in gujarati)
#goldenapron3#week23#fudina#માઇઇબુક #પોસ્ટ13 Vandna bosamiya -
-
-
-
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
-
વાટી દાળ નાં ઢોકળા (Vati Dal Dhokla Recipe In Gujarati)
#goldenapron3 #week22#cereal#વિક્મીલ1#વીક1 #પોસ્ટ5#સ્પાઇસી,/તીખી#માઇઇબુક1 #પોસ્ટ9#ગુરુવાર Vandna bosamiya -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
-
-
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
-
-
-
-
-
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
મિક્ષ દાળ ઢોકળા ને કેરી નું ગોળ વાણુ
#HR ખાસ હોળી મા ગોળ્ વાણુ બનાવવા મા આવે છે ગુજરાત માં હોળી કા દહન મા ખાસ કેરી હોમવા મા આવે છે પછી જ બધાં ખાય છે. HEMA OZA -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128826
ટિપ્પણીઓ (16)