વાટી દાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ધોઈ ને 5 કલાક જેવુ પાણી માં પલાળી રાખો. ત્યાર બાદ તેને થોડી અધકચરી મિક્સી માં પીસી લો.
- 2
હવે અંદર આદું મરચાં ની પેસ્ટ,, મીઠું, હળદર, ખાવાનો સોડા આ બધું એડ કરી ને બરાબર મિક્સ કરી લો. ખમણ મુક્તિ વખતે ખાવાનો સોડા એડ કરો.
- 3
હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો. હવે એક મોલ્ડ માં તેલ લગાવી ગ્રીસ કરી ને અંદર ખમણ નું ખીરું નાંખી ને 15 મિનિટ જેવુ વરાડ થી બફાવા દો.
- 4
ત્યાર બાદ વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, લીલાં મરચાં નો વઘાર કરો. ઉપર થી લીલા ધાણા નાંખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#trend3#khamanખમણ જાત જાતનાં બને છે. નાયલોન, વાટીદાળ, બેસન, સુરતી વગેરે. મેં બનાયા વાટીદાળ નાં ખમણ. Bansi Thaker -
-
-
-
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
-
-
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#GCR# Ganpati special#Ankut -Prasad10દિવસ ગણેશ ઉત્સવ ભારતવર્ષ મા ખૂબ ધૂમધામ થી ઉજ્વાય છે હર્ષોલ્લાસ ની સાથે વિવિધ પકવાન ,વાનગી ના ભોગ ધરાવે છે . આજ છેલ્લે દિવસ અન્નકૂટ મા મે વાટી દાળ ના ખમણ બનાયા છે. Saroj Shah -
-
-
-
-
-
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
-
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#Week 3# cookpadgujrati#cookpadindia Shilpa khatri -
-
-
-
વાટેલી દાળ ના ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
#SJ અમારા ઘરે આ ખમણ નાસ્તા માં બને બધા ને બહુ પસંદ છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13979150
ટિપ્પણીઓ (8)