ફરાળી ચીઝ બોલ્સ(farali cheese balls recipe in gujarati)

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાફેલાં અને મસેલા બટેટા
  2. 1/4 કપખમરેલું પનીર
  3. 1.કપ મોરેયો
  4. 2ચમચીથી સાબુદાણા
  5. 1 ચમચીઆદુ, મરચાની પેસ્ટ
  6. 1.ચમચી રેડ ચીલી ફ્લેન્ક્સ
  7. 2ચીઝ
  8. 1/4 કપમૂંગફળી નું પાઉડર
  9. નમક સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોરેયો અને સાબુદાણા ને મિક્સર માં પીસી ને પાઉડર બનાવી લો

  2. 2

    હવે એક કડાઈમાં મેં 3 કપ પાણી અને 2 ચમચી તેલ નાખીને ઉબારો હવે તેમાં પીસેલા મોરેયો અને સાબુદાણા,મીઠું નાખી ને સારી રીતે મિક્સ કરો, 5-7 મિનિટ માટે, પછી ઘીમી આંચ પર 5 મિનિટ માટે પકાવો

  3. 3

    હવે એક વાસણમાં પોટેટો, મોરેયો, પનીર, ચીલી ફ્લેન્ક્સ, સિંગદાણા પાઉડર, પેસ્ટ નાંખી સારી રીતે મિક્સ કરો, ત્યાર છે મીક્ષર

  4. 4

    હવે તેમાં થી થોડું મિક્સર લો અને તેની વચ્ચે ચીઝ મુકો, ગોલ બનાવી લોગોલ્ડન brown સુધી ફ્રાય કરો

  5. 5

    ત્યારે છે ચીઝ બોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

ટિપ્પણીઓ (4)

Similar Recipes