ફરાળી ડીશ(farali dish recipe in gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસાબુદાણા
  2. 200 ગ્રામબટેટા
  3. 150 ગ્રામસીંગદાણા નો ભૂકો
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. લીંમડો
  6. તેલ જીરુ
  7. મીઠું
  8. લીંબુ
  9. ખાંડ
  10. લાલ મરચું
  11. તલવત માટે
  12. 1 વાટકીતલ
  13. 1/2વાટકી ગોળ
  14. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને 3 કલાક પલાળી લેવા પછી તેને વરાળ માં બાફી લેવા.

  2. 2

    એક તપેલી માં 2 પાવરા તેલ મૂકી તેમાં તેમાં જીરુ લીમડો અને આદુ મરચા ની પેસ્ટ મૂકી તેમાં બટેટા એડ કરી તેમાં 1/2ચમચી હળદળ એડ કરી મીઠું નાખી બટેટા ચોળવો.

  3. 3

    હવે તેમાં 1 ચમચી લાલ મરચું 1 લીંબુ નો રસ 2 ચમચી ખાંડ એડ કરી ત્યાર બાદ તેમાં સીંગદાણા નો ભૂકો એડ કરવો.અને સાબુદાણા એડ કરવા.

  4. 4

    તલવત માટે 1 વાટકી તલ ને મિક્સર માં પીસી તેમાંઅડધી વાટકી ગોળ અને 2 ચમચી ઘી એડ કરવું.

  5. 5

    લો ત્યાર છે ફરાળી થાળી દહીં અને તરેલા ચેવડો સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes