રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી પછી આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરવી છીણેલી દૂધીમાં સૌપ્રથમ ઘઉં નો ગગરો લોટ તથા ચણાનો લોટ,ચોખાનો લોટ તથા જુવાર ના લોટ ભેળવવો એકવાર મિક્સ કરી લેવું પછી આ મિશ્રણમાં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું ધાણાજીરૂ બે ચમચી તલ ચાર ચમચી તેલ નાખીને હાલાવો હળવા હાથે
- 2
પછી ફોટા માં બતાવ્યા પ્રમાણે કબાબ નું વાસણ ધીમા તાપે ગરમ કરવા મૂકો અને તેમાં કબાબ બાફવા મુકવા પછી વાસણ ઢાંકી દેવું અને વીસ મિનિટ ફાસ્ટ ગેસ પર કબાબ થવા દેવા પછી ગેસ બંધ કરી દેવો
- 3
પછી કબાબ ઠંડા થાય એટલે એક કડાઈમાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી પછી રાઈ તતડે એટલે ૧ પીંચ હિંગ નાખીને કબાબ ને ધીમા તાપે લાલ કરવા આ રીતે કબાબ તૈયાર કરવા અને પછી તેને એક સર્વિંગ પ્લેટમાં ચટણી અથવા ટોમેટો સોસ સાથે સવૅ કરવા કબાબ ઉપર ધાણા થી ગાર્નીશિંગ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
મસાલા પૂરી સૌને ભાવતી વાનગી છે એ ચા દૂધ દહીં તથા અથાણાં ચટણી સાથે ખાઈ શકાય છે .#GA4#week9 himanshukiran joshi -
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
બટાકાનું સબ્જી વીથ સ્ટફ કારેલા(bataka sabji with stuff karela recipe in Gujarati)
#goldenapron3#સુપરશેફ1Komal Hindocha
-
પાપડ મેથી શાક (Papad Methi shak recipe in gujarati)
#મેઊનાળામાં ખૂબજ સ્વીટ ,રસ,ઠંડા પુણા જાય તો આપણે સુગર લેવલ ના પણ ધ્યાન રાખવું જોઇએ તો ચાલો આપણે એક સરસ ટેસ્ટી રેસીપી તરફ જઈએ Kruti Ragesh Dave -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
-
-
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
ઓટ્સ, ખજૂર, બનાના એન્ડ ડ્રાયફ્રુટ સ્મુધિ
સ્મુધિ એ એવી વસ્તુ છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . એમાં પણ આપણે અલગ અલગ વેરીએશન કરી અને સ્મુધિ બનાવી શકીએ છીએ . Diet મા પણ તમે આ સ્મુધિ ખૈય શકો છો . કેમકે આમા આપણે ખાંડ નો ઉપયોગ નથી કર્યો સ્વીટનેસ માટે ખજૂર લીધો છે . એટલે Healthy તો ખરી જ . Morning Breakfast મા જો એક બાઉલ સ્મુધિ ખૈય લઈએ તો લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે .તો આજે મેં ઓટ્સ ખજૂર બનાના એન્ડ ડ્રાયફ્રૂટ્સ સ્મુધિ બનાવી . Sonal Modha -
-
-
-
ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે. Ramaben Solanki -
-
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
બધા પ્રદેશમાં જુદી-જુદી વાનગીઓ પ્રખ્યાત હોય છે. તેમ આપણા ગુજરાત ના થેપલા વખણાય છે.##week7 Alka Bhuptani -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)