પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

#CB5
Week 5
મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5
Week 5
મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લો પાલકને ઝીણી સમારી લો હવે પાલકમાં મીઠું અને ખાંડ નાખીને મસળી લો હવે છીણેલી દૂધીમાં આદુ મરચા લસણ ની પેસ્ટ મીઠું લીંબુનો રસ ગરમ મસાલો તલ બધું મિક્સ કરી દો હવે તેમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ મિક્સ કરો પાણી મિક્સ કરવું નહીં ભાજી અને દુધી નુ પાણી છૂટે તેમાં જ લોટ બાંધી લેવોતેમાં તેલનું મોણ નાખવું
- 2
હવે તેમાં રવો કરો અને ખાવાનો સોડા મિક્સ કરો બરાબર મિક્સ અને થોડું જ રાખો હવે તેના મુઠીયા વાળી ને ચારણીમાં તેલ લગાવીને તેમાં મૂકી દો હવે તેને ૩૦ મિનિટથી બફાવા દો ઠંડા પડે એટલે તેના પીસ કરીને વઘાર કરવો
- 3
વઘાર કરવા માટે એક પેનમાં ચારથી પાંચ ચમચી તેલ લેવું તેમાં રાઈ હિંગ મીઠા લીમડાના પાન અને તલ નાખી ને વઘાર કરો તેમાં થોડું પાણી નાખો અને જરૂર લાગે મીઠું ખાંડ અને લીંબુ નાખીને પાણી ઊકળવા દેવું હવે તેમાં મૂઠિયાં નાખીને બરાબર મિક્ષ કરો તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા તેને ગ્રિન ચટણી લસણની ચટણી અથવા ચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ભાત પાલકના મુઠીયા મંચુરિયન (Rice Palak Muthia Munchurian Recipe In Gujarati)
#CF#CB5#Week 5 Rita Gajjar -
-
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#શિયાળામાં ખૂબ જ સરસ આવે એટલે મેં આજે પાલકના મુઠીયા બનાવવાનું નક્કી કર્યું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
પાલક નાં મુઠીયા
# લોકડાઉન ડિનર રેસીપી આ સમયે ઘરમાં જ રહેવાનું હોવાથી ડિનર માટે ટેસ્ટી પણ લાગે અને હેલ્ધી પણ છે..આ પાલક ના મુઠીયા જે સહેલાઈથી બની જાય છે. Geeta Rathod -
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav -
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6દુધી, પાલક અને ભાત ના રસિયા મુઠીયા બનાવ્યા Bhavna Odedra -
-
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#Cookpadindia#Cookpadgujarati#Healthyrecipe Neelam Patel -
More Recipes
ટિપ્પણીઓ (2)