સ્ટફ મરચા -(stuff marcha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી તેલ લઈ ચણાનો લોટ ધીમા ગેસ પર શેકવો લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો થોડીવાર ઠંડુ થવા દેવુ
- 2
હવે ચણાના લોટમાં લાલ મરચું મીઠું ધાણાજીરૂ લીંબુનો રસ અને ખાંડ નાખી મસાલો તૈયાર કરવો તેમાં કોથમરી નાખવી બધુ બરાબર મિક્સ કરવું મરચા ભરવા માટેનો મસાલો તૈયાર છે
- 3
લીલા મરચા લેવા તેમાં વચ્ચે કાપો પાડી બધા બી કાઢી નાખવા હવે તૈયાર કરેલ ચણાના લોટના મસાલો આ મરચામાં ભરવો આ રીતે બધા મરચા ભરી લેવા થોડો મસાલો ઉપરથી નાખવા માટે રાખી દેવો
- 4
હવે પેનમાં તેલ મૂકી તેમાં તૈયાર કરેલા મરચા નાખવા મરચાને બરાબર સાંતળી લેવા બે ચમચી પાણી નાખવું જેથી મસાલો બરાબર મિક્સ થઈ જાય મરચા એકદમ ગળી જાય ત્યાર પછી તેમાં થોડો વધેલો મસાલો ઉપરથી નાખી દેવું
- 5
તૈયાર છે સ્ટફ મરચા તેને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
-
-
પાલક-મરચાંના ભજીયા (spinach and mirchi fritters recipe in Gujarati)
#વીકમીલ૩#માઇઇબુક#પોસ્ટ Sonal Suva -
-
-
-
-
-
-
-
લોટ ભરેલા મરચાં(lot bhrela marcha recipe in GujArati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ૨૦ એકવાર લોટ ભરેલા મરચાં જરૂર બનાવી તમારા જમવાનો ટેસ્ટ વધારો Sonal Shah -
-
સાદી અને સ્ટફ ઇડલી સંભાર (Simple and Stuffed Idli Sambhar Recipe In Gujarati)
# માઇઇબુક# વિક મીલ ૩# સ્ટીમ# પોસ્ટ ૬ Divya Dobariya -
-
-
સ્ટફ ટોમેટો(stuff tamato in Gujarati)
#સુપર શેફ.1#શાક.#માઇઇબુક#રેસિપી નં 20#sv.#i love cooking.# લાજવાબ સ્ટફ ટમેટો. Jyoti Shah -
-
-
-
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
-
-
-
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 6#વિકમીલ૧ #તીખી Kshama Himesh Upadhyay
More Recipes
ટિપ્પણીઓ (7)