પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

jigna shah @jigna_2701
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણેવ કેપ્સિકમ ને ડુંગળી ધોઈ ડાઇસ માં કટ કરો લસણ ચોપ કરી લો મરચા ને ઉભી ચીરી માં કટ કરો પનીર ચોરસ કટ કરી લો
- 2
હવે કડાઈ માં તેલ મૂકી 1મિનિટ લસણ સાંતળો હવે તેમાં લીલા મરચા નાખો થોડા શેકાય એટલે એમાં ત્રણેય કેપ્સિકમ ને ડુંગળી નાખી કચાશ દૂર થાય ત્યાં શુધી સાંતળો પછી તેમાં સોયા સોસ કેચપ મીઠું ને સેઝવાન સોસ નાખી ઉપર થી પનીર નાખી બધુ બરાબર મિક્ષ કરો તો તૈયાર છે પનીર ચીલી
- 3
વેરિએશન માં બેબી કોર્ન મશરૂમ કે કુલીફ્લાવર લઇ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7#પનીર ચીલી ડ્રાય#paneer chilly dry Vaishali Thaker -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilli Dry Recipe In Gujarati)
પહેલી વાર પનીર ચીલી ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે તે બદલ કુક પેડ નો આભાર માનું છું જેની પ્રેરણાથી મેં બનાવ્યુંપનીર ચિલ્લીડ્રાય Pina Chokshi -
-
-
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 પનીર ચીલી ડ્રાય એક ઇન્ડો- ચાઇનીઝ સ્ટાર્ટર ડીશ છે. સામાન્ય રીતે આ વાનગી રેસ્ટોરન્ટમાં અથવા કોઈપણ પ્રસંગમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવતી હોય છે. પનીર, ઓનીયન અને કેપ્સિકમ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાર્ટર નાના-મોટા સૌને ભાવે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947605
ટિપ્પણીઓ (2)