મેક્સીકન ઢોકળા(mexican dhokal in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ના દાણા કાઢી લો દાણા ને મિક્સરમાં ક્રશ કરી લો અને તેને મોટી ગળણી થી ગાળી લો
- 2
તૈયાર કરેલી પેસ્ટ માં રવો નાખીને મિક્સ કરી લો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો નાખી હલાવો
- 3
જરૂર પડે તો પાણી નાખીને ખીરું તૈયાર કરો ત્યારબાદ તેમાં એક ચમચી ઇનો નાખી હલાવો ત્યારબાદ તેને ગ્રીસ કરેલા ડબ્બામાં ભરી ઉપર મરી
પાઉડર નાંખો અને ઢોકળીયામાં પાણી મૂકી ગરમ થાય એટલે તેમાં ડબ્બા ને ઢોકળીયા મુકી ૧૫ થી ૨૦ મિનિટ સુધી થવા દો - 4
ઢોકળા તૈયાર થઈ જાય એટલે તેને ઠંડાં થાય એટલે તેને પીસ કરી લો અને ચીઝ મેયોનીઝ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા jigna shah -
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#cookpadindia#GA4#Week21#mexican#rice#cookpadgujrati#rajma jigna shah -
-
-
-
-
-
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
નોન ફ્રાઇડ કોર્ન ફ્રિટર્સ(Corn Fritters Recipe in Gujarati)
#MRCમકાઈ ચોમાસા દરમિયાન સારી મળે છે. તો અહી મેં હેલ્થ ને ધ્યાન માં રાખી નેઓછા તેલ નો ઉપયોગ કરી ને કોર્ન ફ્રિટર્સ બનાવ્યા છે. જે ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.રેસિપી ની વીડિયો લિંક:https://youtu.be/VJfUMF6E6AE Bijal Thaker -
-
-
બ્રેડ કટોરી પીઝા (Bread Katori Pizza Recipe In Gujarati)
બાળકોને પીઝા બહું જ ભાવે એટલે તમે અલગ અલગ રીતે પીઝા બનાવી આપીએ તો હોંશ થી ખાય છે.#ફટાફટ Rajni Sanghavi -
-
-
-
-
-
વેજીટેબલ રવા ઢોકળા(Vegetable Rava Dholka Recipe In Gujarati)
ફટાફટ રેસિપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 54...................... Mayuri Doshi -
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
એન્ચીલાડાઝ (enachiladas recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# વિકેન્ડઆ મેક્સિકો ની કોમન ડીશ છે આ માં તમે કોઈ પણ તમે તમારું મનપસંદ સ્ટફિન્ગ કરી શકો છોબાળકો ને ભાવે એવી રેસીપી છે તો જરૂર ટ્રાય કરજો Anita Shah -
મેક્સિકન ટોમેટો રાઈસ(Mexican Tomato Rice Recipe inGujarati)
#GA4 #week7 #Tomatoઆ ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ મેક્સિકન ડીશ છે. અહીં ટામેટા ચોખાની સાથે હીરો ઘટક છે. મેક્સીકન ખોરાક આપણી જગ્યાએ એકદમ લોકપ્રિય છે. આ એક સંપૂર્ણ વન પોટ મિલ છે જે તૈયાર કરવામા ઝડપી અને સરળ છે. દરેક વ્યક્તિ તેને અલગ રીતે બનાવે છે અને અહીં મારું શાકાહારી સંસ્કરણ છે જે મુખ્ય વાનગી અથવા સાઇડ ડિશ તરીકે આપી શકાય છે. Bijal Thaker -
ચીઝ પીઝા વેજી લોલીપોપ (Cheese Pizza Veggie Lolipop Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreefoodકોરિયાનું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. ત્યાં ચીઝ હોટ ડોગ નામે ઓળખાય છે.ઇન્ડિયામાં સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં આ સ્ટ્રીટ ફૂડ મળે છે.અહીંયા સ્ટ્રીટ ફૂડમાં પીઝાની ફ્લેવર છે. સેન્ટરમાં ચીઝી સરપ્રાઈઝ છે. અને તેનું કવર કરેલ છે મસાલેદાર આલુ મિશ્રણથી.Thanks Koria for creative design !! Neeru Thakkar -
ઢોકળા એ સાલસા
#ફ્યુઝન હું આજે લઈને આવી છુ ઢોકળા એ સાલસા.જે એક અલગ ડીશ છે.ઢોકળા તો બધાને ભાવતા હોય છે પણ જો તેમાં કઈક નવીન બનાવીએ તો બાળકો ને પણ ભાવે તો આજે હું એવી જ ડીશ લાવી છું.. ઢોકળા એક ગુજરાતી ડીશ તેમાં મેં ફુયઝન કરી સાલસા નો ટેન્ગી ટેસ્ટ આપ્યો છે જે નાના બાળકો ને ખૂબ જ ભાવે એવું છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966146
ટિપ્પણીઓ