કાજુ મેસુબ(Kaju Mesub Recipe in Gujarati)

Chhaya Pujara
Chhaya Pujara @cook_26109902

કાજુ મેસુબ(Kaju Mesub Recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામકાજુ
  2. 400 ગ્રામઘી
  3. 150 ગ્રામખાંડ
  4. 4-5 નંગબદામ
  5. 4-5 નંગઇલાયચી
  6. 4-5 નંગપિસ્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાજુ નો ભૂકો કરી લ્યો..

  2. 2

    ત્યારબાદ થોડું પાણી મૂકી ખાંડ ની ચાસણી કરી લ્યો 5 થી 7 મિનિટ પછી તેમાં તૈયાર કરેલ કાજુ નો ભૂકો નાખી સતત હલાવ્યા કરો..

  3. 3

    ત્યારબાદ 10 મિનિટ કૂક કર્યા પછી તેમાં ગરમ કરેલું 1-1 ચમચો ઘી નાખી હલાવતા રહો. ઘી નાખ્યા પછી મેસુબ ને ઘી માં ગ્રીસ કરેલ ચોકી માં ઠારી લ્યો.

  4. 4

    પછી તેના પર બદામ અને પિસ્તા ની કતરણ અને ઇલાયચી નાખી ગાર્નીસ કરી લ્યો તો તૈયાર છે ટેસ્ટી કાજુ મેસુબ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Pujara
Chhaya Pujara @cook_26109902
પર

ટિપ્પણીઓ

Similar Recipes