કાજુ મેસુબ (Kaju Mesub Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
કાજુ મેસુબ (Kaju Mesub Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ ને મિક્સર મા ક્રશ કરી લો હંવે કડાઇ મા ખાંડ લ્યો ને તેં ડૂબે એટલું પાણી નાખો.હંવે ખાંડ ઓગળી જાય એટ્લે તેમાં કાજુ નો ભૂકો નાખી હલાવો ને તેમાં થોડુ ઘી નાખો
- 2
હવે તેને એક જ રોમાં હલાવો ને થોડી વારે વારે ઘી નાખતા રહો જયા સુધી તેમાં જાણી ન પડે ને તેમાં થી ઘી છૂટું ન પડે ઘી છુટું પડી જાય પછી તેને ઍક થાળીમાં ઢાળી દયો.
- 3
તેને થોડી વાર ઠંડું થવા દો ને પછી તેનાં પીસ પાડી લો.તો તૈયાર છે કાજુ મેસુબ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ નો મેસૂબ(Kaju Mesub Recipe in Gujarati)
#GA4#week9કાજુ નો મેસુબતમને ગમે તો લાઈક કરશો ..ખૂબ જ સરળ છે. Chitrali Mirani -
-
-
-
-
-
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
-
-
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#EB #week16સોફટ અને જાળીદાર મેસુબ અમારે વધારે શેકેલ પસંદ છે. તમે ઓછો તમારી પસંદ થી કરી શકો છો. Avani Suba -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702034
ટિપ્પણીઓ