ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
#KS2
Post-1
શિયાળા માં ખજૂર ખુબજ સારું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને ધોઈ ચોખ્ખી કરી લો અને ઠળિયા કાઢી લો.
- 2
એક તવી માં ઘી મૂકી ખજૂર ને સાંતળી લો અને એક સરખું થાય પછી તેમાં શીંગદાણા, બદામ, કાજુ, અખરોટ નો ભૂકો નાખો અને બરોબર મીક્ષ કરો.
- 3
ગેસ બંધ કરી કોપરાનું છીણ નાખી બરોબર મીક્ષ કરી દો.
- 4
થાળી માં પાથરી દો અને કરી થાય એટલે તેનો ચોરસ પીસ પાડી દો.
- 5
હવે ખજૂર પાક ને સર્વ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે .. Ankita Solanki -
-
ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati#winterspecialખજૂર અને dryfruit નું કોમ્બિનેશન હોય એટલે બધાને ભાવે જ. सोनल जयेश सुथार -
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
ખજૂર કેક (પાક)
#ફ્યુઝન#ઇબુક૧#૧૧ શિયાળા માં ખજૂર અને વસાણાં એ હેલ્થ માટે ખુબજ સારો છે પણ બાળકો તે ખાતા નથી, તેથી મેં તેમાં વસાણાં ની સાથે કોકો પાવડર અને ચોકો ચિપ્સ નો ઉપયોગ કરી ને ખજૂર પાક બનાવ્યો છે.અને તેને કેક ની જેમ ગાર્નીશ કરી છે.જે જોઈ ને બાળકો ને ખાવા નું મન થાય. Yamuna H Javani -
-
ખજૂર ની લોલીપોપ (Khajur Lolipop Recipe in Gujarati)
#KS2ખજૂર ખુબ જ સ્વાથ્યવર્ધક છે.ખજૂર ના ફાયદા તો બહુ જ છે જેમ કે ખજૂર થી હિમોગ્લોબીન વધે છે તેમજ લોહી ની ઉણપ હોય તો દૂર થાય છે. તેમાં કેલ્સિયમ , વિટામિન, પ્રોટીન ભરપૂર છે. નાના બાળકો માટે પણ ખુબ જ હેલ્થી છે. આંખો નું તેજ પણ વધે છે. Arpita Shah -
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.) Ankita Mehta -
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
-
-
ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1 Nidhi Sanghvi -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર રોલ ખાવાથી આયર્ન મળે. આયર્ન સરીર માટે જરૂરી છે. બનાવવા માં પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
ખજૂર ડ્રાયફ્રૂટ વ્હીલ (Khajur dryfruit wheel recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruitઅત્યારે વિંટર માં ખજૂર ડ્રાય ફ્રૂટ થી ભરપુર આ રેસીપી ખાવામાં એકદમ હેલ્ધી છે. Nisha Shah -
-
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14561553
ટિપ્પણીઓ (6)