કેરી નું અથાણું (Keri Athanu Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના ટુકડાને સ્ટીલના બાઉલમાં લઈ તેમાં હળદર મીઠું નાખી બરાબર મિક્સ કરી ઢાંકીને આખી રાત માટે રહેવા દો ત્યારબાદ બીજા દિવસે કેરી નું પાણી નિતારી કોટન ના કપડા ઉપર કેરીને છૂટી છૂટી સૂકવી દો
- 2
ત્યારબાદ એક તપેલીમાં તેલ ગરમ કરી તેને ઠંડુ થવા દો પછી સૂકવેલી કેરીના ટુકડા બાઉલમાં તેમાં સંભાર મસાલો હિંગ મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને એક દિવસ માટે રહેવા દો પછી તેને કાચની બરણીમાં સ્ટોર કરીને મૂકી દો અથાણું બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણાનું ભારતીય ભોજનમાં એક આગવું સ્થાન છે. અથાણા નો ઉપયોગ આપણે મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાની સાથે પણ કરી શકીએ. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે.પંજાબી સ્ટાઈલ નું અથાણું તીખું અને ચટપટું અથાણું છે જે સરસવના તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સરસવ ના તેલ ના લીધે આ અથાણાંને એક અલગ જ પ્રકારની સુગંધ મળે છે જેના લીધે ખાવામાં એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું જો બરાબર સંભાળ રાખી ને રાખવામાં આવે તો એને એક વર્ષ કરતાં વધારે પણ સ્ટોર કરી રાખી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે Vaishali Prajapati -
મેથીદાણા અને કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
આખી મેથી અને કેરી નું અથાણું મારું પ્રિય અથાણું છે. રેગ્યુલર ખાટી કેરી ના અથાણાં થી અલગ પડતું આ અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું મેથી પલાળી, સુકવી, બધા મસાલા અને કેરી ભેગા કરી બનાવવા માં આવે છે. આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.હું આ અથાણું આખા વર્ષ માટે ફ્રીઝર માં અને ફ્રિજ માં સ્ટોર કરું છું જેના લીધે એમાં કેરીને સુકવવાની જરૂર પડતી નથી. સીધી કાચી કેરીના ટુકડા જ મસાલામાં મેળવીને આ અથાણું તૈયાર થઈ શકે છે. ફ્રીઝરમાં અથાણા નો રંગ અને સ્વાદ બિલકુલ બદલાતો નથી અને કેરીના ટુકડા પણ એવા જ કડક રહે છે. મેં અહીંયા અથાણું સ્ટોર કરવાની બંને રીત બતાવી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ખાટું તીખું ગળ્યું અથાણું (khatu tikhu galyu pickle Recipe in Gujarati)
#કૈરી#અથાણુ_૩આગળ પ્રકાશિત કરવામાં આવેલા અથાણાં કરતા આ એકદમ અલગ જ પ્રકારનું કેરી સંભારના મસાલા ઉમેરી બનાવેલ #તેલ વગરનું અથાણું છે. જે સ્વાદમાં #ખાટું_તીખું અને #ગળ્યું એમ ત્રણ પ્રકારના સ્વાદ એક જ અથાણાંમા છે. તો જરૂરથી એક વખત બનાવો. અને તેલ પણ ઉમેરવાનું નથી.આ અથાણું બનાવવા માટે કેરીના ટુકડા કરતાં દોઢ ગણી ખાંડ લેવાની રહેશે. Urmi Desai -
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
કેરી અને ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Gunda Instant Athanu Recipe In Gujarati)
#KR#cooksnap challenge Rita Gajjar -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4પલાળવા અને કોરા કરવાની ઝઝટ વિના જ બનાવો આ ચણા મેથી નુ અથાણું Sonal Karia -
-
કલિંગર નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છેગરમીની સિઝનમાં પેટ માં ઠંડક પહોંચાડે છે Falguni Shah -
મેથીયા કેરી નું અથાણું (methiya keri recipe in gujrati)
#કૈરીકેરી ના ઘણી જાતના અથાણાં બને છે તેમાંયે આ મેથિયા કેરી નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
વઘારેલા મરચા નું અથાણું (Vagharela Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1ખૂબ જ ટેસ્ટી બને છે આ મરચા તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો થેપલા ફાફડા સાથે બહુ મસ્ત લાગે છે😋 Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16176017
ટિપ્પણીઓ (7)