સાબુદાણાની ખીચડી(sabudana ni khichdi in Gujarati)

Nikita Donga @cook_22317875
સાબુદાણાની ખીચડી(sabudana ni khichdi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા નાના-નાના ટુકડા કરી લો.
- 2
હવે એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય. એટલે તેમાં આખું જીરૂ ઉમેરો. હવે તેમાં સીંગનો ભૂકો ઉમેરો. સીંગનો ભૂકો સંકળાઈ જાય. પછી બટાકા ઉમેરો. હવે તેમાં હળદર, મીઠું ઉમેરો. અને સારી રીતે મિક્સ કરી લો.
- 3
હવે તેને થોડી વાર સુધી ચડવા દો. હવે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો. અને સારી રીતે મિક્સ કરી દો. હવે તેને થોડી વાર સુધી ગેસ પર રહેવા દો. અને તેને સતત હલાવતા રહો. હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરો.હવે આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cook snap theme of the Week#dinner recipe#Week 1#Shiv#Farrari Jayshree Doshi -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty સાબુદાણા સાગો નામના એક વૃક્ષ માંથી થાય છે. આ વૃક્ષના મૂળમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જેમાંથી સાબુદાણા તૈયાર થાય છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટ નો સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત ઉર્જા આપવા માટે ખુબ જ સહાયક છે. Neeru Thakkar -
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#Post1# શ્રાવણ જૈન રેસીપી# ફરાળી સાબુદાણાની ખીચડી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં મેં આજે સ્વાદિષ્ટ ચટપટી સાબુદાણાની ખીચડી બનાવી છે Ramaben Joshi -
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
-
સીંગદાણા અને સાબુદાણાની ખીચડી(Sabudana peanut khichdi recipe in Gujarati)
#GA4#Week12 Madhvi Kotecha -
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
ફરાળ માટે ની સૌ ની મનપસંદ રેસીપી. Disha Prashant Chavda -
સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.. આજે અગિયારસના દિવસે ફરાળ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે.. મારા ઘરે બધા ને પ્રિય છે..અમે સૌરાષ્ટ્ર નાં છીએ એટલે પહેલા થી ફરાળ મા હળદર અને કોથમીર ખાઈએ છીએ..જે લોકો ના ખાતાં હોય તે ન નાખે.. Sunita Vaghela -
સાબુદાણાની ખીચડી(Sabudana ni khichdi in gujarati recipe)
ફરાળ માં ખવાતી સાબુદાણા ની વાનગી ખૂબ જ પ્રચલિત છે....દરેક પ્રાંત માં સાબુદાણા અલગ અલગ રીતે ખવાય છે... KALPA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976086
ટિપ્પણીઓ