ઈમમુનિટી બૂસ્ટર કાઢો(immunity booster kadha recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

ઈમમુનિટી બૂસ્ટર કાઢો(immunity booster kadha recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15minute
2 serve
  1. મિક્સ કાઢા પાઉડર
  2. આ પાઉડર માં કડુ, કડિયાતુ, સૂંઠ પાઉડર, લીમડા નો પાઉડર, ગળો
  3. ફુદીના પાઉડર બધું મિક્સ કરી લેવામાં આવે છે
  4. 3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10-15minute
  1. 1

    એક તપેલી લો એમાં બઘી સામગ્રી નાખો પાણી ઉમેરો અને તે પાણી હાલ્ફ થાય એટલું ઉકાળો.

  2. 2

    હવે ઉકળી ગયા પછી એને ઠંડુ થવા દો અને સવારે સૌથી પેલા આ કાઢા ને પીવો જે ઈમમુનિટી વધારે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes