સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને સવારે પલાળી દેવા. સાબુદાણા ડૂબે તેટલું પાણી લઈ ૭ થી ૮ કલાક પલાળવા. બટાકાને બાફી તેની છાલ કાઢી સમારી લેવા.
- 2
હવે પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તલ,સમારેલા લીલા મરચા, લીમડો અને સમારેલા બટાકા નાખી બે મિનિટ માટે સાંતળો.
- 3
પછી તેમાં શીંગદાણા ક્રશ કરેલા, સિંધવ, પલાળેલા સાબુદાણા,લાલ મરચું પાઉડર, ખાંડ નાખી બરાબર હલાવી ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે થવા દો. હવે ગેસ બંધ કરી દો. પછી તેમાં લીંબુનો રસ, અને કોથમીર નાખી હલાવી લો.
- 4
રેડી છે સાબુદાણાની ખીચડી. તેને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.. આજે અગિયારસના દિવસે ફરાળ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે.. મારા ઘરે બધા ને પ્રિય છે..અમે સૌરાષ્ટ્ર નાં છીએ એટલે પહેલા થી ફરાળ મા હળદર અને કોથમીર ખાઈએ છીએ..જે લોકો ના ખાતાં હોય તે ન નાખે.. Sunita Vaghela -
-
-
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
#cooksanp theme of the Week -1#cookpad Gujarati Jayshree Doshi -
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
ચાલો અગિયારસ નું ફરાળ કરવા Alpa Vora -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ એ તો ખવાય છે પણ નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Shethjayshree Mahendra -
-
ફરાળી સાબુદાણા બટાકા ની ખિચડી (Farali Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#RB17#Week_૧૭#my EBook recipes Vyas Ekta -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#પિંક કલરની સાબુદાણાની ખીચડીમાં માત્ર એક ટીસ્પૂન બીટ નો રસ નાખેલ છે. બાકી તમામ મસાલા એના એ જ છે ટેસ્ટ પણ એનો એ જ છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025319
ટિપ્પણીઓ (2)