રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ ને ધોઈ ને ઝીણા કટ કરી લો અને લીલા મરચાં અને કોથમીર ને ઝીણાં સમારી લો
- 2
પછી એક મિક્સર.જાર માં જામફળ અને કોથમીર મરચા નાખી તેમાં.મીઠું,જીરૂ ને આદુ નો ટુકડો નાખી ક્રશ કરી લો પછી તેમાં થોડું પાણી નાખી દો અને થોડો ચાટ મસાલો નાખી ફરીથી ક્રસ કરી ને ચટણી તૈયાર કરો ચટણી ને સરવિંગ બાઉલ માં લઇ જામફળ સ્લાઈસ થી ગાર્નિશ.કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલી ચટણી
#goldenapron3#week 4#ઇબુક ૧ ગોલ્ડન અપ્રોન ના ચટણી માં મે મિક્સર માં અધકચરી ચટણી બનાવી છે. જેમ બનાવતા હોઈ તેમ જ છે.પણ મેં વધારે ફાઇન ગ્રાઈન્ડ નથી કરી.આ અધકચરી રીતે વાટેલી ચટણી જયારે ખાઈ ત્યારે તેનો સ્વાદ સરસ આવે છે.તો લીલી ચટણી બનાવી છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
પનીર મેંદુવડા
Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ. રેસિપી વિશેષ છે મે સાઉથ ઇન્ડિયન રેસિપી ને પંજાબી ની જેમ બનવ છે Nisha Mandan -
-
-
-
-
-
-
-
-
-
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#CWM2 #hathimasalaઆ રેસિપી રાજકોટ પાસે આવેલ *મહીકા નામનું ગ્રામ છે*ત્યાં ના આ પુડલા ખૂબ પ્રાપ્ત છે તેને દહીં અને મસાલા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે આ પુડલા ના બેટરને તવા ઉપર હાથે થી પાથરી ને કરવામાં આવેછે Kirtida Buch -
-
-
-
-
-
-
જામફળ ચટણી
#અથાણાં#જૂનસ્ટારજામફળ એ વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર થી ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ને લીધે તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે.જામફળ ને આપણે ફળ તરીકે, શાક, જ્યુસ અને ચટણી માં વાપરીએ છીએ. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11498720
ટિપ્પણીઓ