ઉકાળો (ઈમ્યુનીટી બુસ્ટર)(ukala in Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#માઇઇબુક
#post10
#goldenapron3
#week૨૩

ફ્રેન્ડસ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં કેટલાક આયુર્વેદિક ઉકાળા( કાઢા)જે ઘર માંથી જ મળી જતાં ઇન્ગ્રીડિઅન્ટસ દ્વારા બનાવી ને દરરોજ પીવા થી ઘર નાં દરેક સભ્યો ની ઈમ્યુનીટી વઘારી શકાય છે . ઉકાળા ની રેસિપી નીચે મુજબ છે.

ઉકાળો (ઈમ્યુનીટી બુસ્ટર)(ukala in Gujarati)

#માઇઇબુક
#post10
#goldenapron3
#week૨૩

ફ્રેન્ડસ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં કેટલાક આયુર્વેદિક ઉકાળા( કાઢા)જે ઘર માંથી જ મળી જતાં ઇન્ગ્રીડિઅન્ટસ દ્વારા બનાવી ને દરરોજ પીવા થી ઘર નાં દરેક સભ્યો ની ઈમ્યુનીટી વઘારી શકાય છે . ઉકાળા ની રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ડ્રાય ફુદીના ના પાન
  2. ૧૦ થી ૧૫ તુલસી ના પાન
  3. ૩ ચમચીઆખા મરી
  4. ૩ ચમચીઅજમો
  5. ૨-૩ ચમચી સુંઠ
  6. ૨ ચમચીગંઠોડા પાઉડર
  7. ૩ ચમચીગડા (ગીલોય) નો પાઉડર અથવા ૩ ગડા ની સ્ટીક
  8. ચપટીમીઠું
  9. ૧ ચમચીલીંબુનો રસ
  10. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિકસી જાર માં તુલસીના પાન અને લીંબુ નો રસ સિવાય ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ લઈ ક્રશ કરી થોડો રફ પાઉડર કરી લેવો અને સ્ટોર કરવો.

  2. 2

    ઉકાળો બનાવતી વખતે એક તપેલીમાં ૩ ગ્લાસ પાણી માં એક થી દોઢ ચમચી પાઉડર, તુલસી નાં પાન ઉમેરી પાણી અડઘુ થાય ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    પાણી ને ગરણી વડે ગાળી નવસેકો ઉકાળો સવારે ખાલી પેટે (નરણાં કોઠે) અડઘો ગ્લાસ પીવો.દિવસ દરમ્યાન ૨ થી ૩ વાર પણ પી શકાય. કોઇપણ આડઅસર વગર નો ઉકાળો ચોક્કસ પીવો જોઇએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes