બ્રેડ પકોડા (તળ્યા વગર) (Bread Pakoda Recipe without Fry in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#આલુ
તમે બ્રેડ પકોડા તો બહુ ખાધા હોય પણ તળ્યા વગર ના બ્રેડ પકોડા ખાધા છે? અને હા આ બ્રેડ પકોડામાં બ્રેડ નો પણ યુઝ નથી કર્યો. મે આ તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

બ્રેડ પકોડા (તળ્યા વગર) (Bread Pakoda Recipe without Fry in Gujarati)

#આલુ
તમે બ્રેડ પકોડા તો બહુ ખાધા હોય પણ તળ્યા વગર ના બ્રેડ પકોડા ખાધા છે? અને હા આ બ્રેડ પકોડામાં બ્રેડ નો પણ યુઝ નથી કર્યો. મે આ તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્ટફિંગ માટે:
  2. ૫-૬ નંગ બાફેલા બટાકા નો માવો
  3. ૨ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૪ ચમચીહીંગ
  6. ૮-૧૦ નંગ કઢી લીમડા મા પત્તા
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ૧/૨ ચમચીલીંબુ નો રસ/આમચુર પાઉડર
  12. ૧/૨ વાટકીકોથમીર
  13. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  14. ૧ નંગડુંગળી (optional)
  15. ૧/૪ ટી સ્પૂનગરમ મસાલો
  16. ખીરૂ બનાવવા માટે:
  17. ૨ કપચણા નો લોટ
  18. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  19. મીઠું સ્વાદમુજબ
  20. ૧/૪ ટી સ્પૂનસોડાબાયકાર્બ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં તેલ લઈ એમાં રાઈ, હીંગ અને લીમડા ના પત્તા નાખવા હવે આદુ મરચા ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવું

  2. 2

    હવે ડુંગળી અને હળદર નાખી સાંતળી લેવું હવે બટાકા નાખી બધો મસાલો કરી દેવું છેલ્લે કોથમીર નાખી ૨ મિનિટ ચડવા દહીં ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું

  3. 3

    હવે બેસન માં બધો મસાલો કરી મિડીયમ ઘટ્ટ ખીરૂ તૈયાર કરવું

  4. 4

    હવે ગેસ સેન્ડવીચ ટોસ્ટર માં થોડુ તેલ લગાવી ખીરૂ રેડી ઉપર બટાકા નું સ્ટફિંગ મૂકી ફરી ખીરૂ રેડવું બંને બાજુ બરાબર ચડવા દેવું

  5. 5

    હવે વચ્ચે થી કટ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes