બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

#CB7
છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭
ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે.
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7
છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭
ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ઝીણા સમારી લો. હવે લડાઈમાં તેલ મૂકી રાઈ-જીરુ નો વઘાર કરી આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખો.
- 2
હવે બટાકા નાંખી મસાલો, મીઠું અને લીંબુનો રસ નાંખી હલાવો. કોથમીર નાંખી ઠંડુ થવા દો. ત્યા સુધી ચણાનાં લોટમાં મસાલો નાંખી ખીરું તૈયાર કરો.
- 3
હવે બ્રેડને કટ કરી બંને બાજુ લીલી ચટણી લગાવો. બટેટાનું સ્ટફિંગ મૂકી બીજી સ્લા઼ઈસ મૂકી તૈયાર કરો.
- 4
હવે કડાઈમાં તેલ થાય એટલે બ્રેડને ખીરામાં ડિપ કરી તેલ માં મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તેમ તળી લો.
- 5
ગરમાગરમ બ્રેડ પકોડા કટ કરી સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
-
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2 #week2બ્રેડ પકોડા એ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને સ્નેકસ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બપોર પછી ચાલુ વરસાદે નાસ્તામાં એક કપ ચા સાથે પીરસવામાટે ની સૌથી શ્રેષ્ઠ વાનગી છે. જે બ્રેડ ને ચણાના લોટમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીને બનાવવામાં આવે છે. Sangita Shailesh Hirpara -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
લેફ્ટ ઓવર બ્રેડ પકોડા ચાટ (Left Over Bread Pakoda Chaat Recipe In Gujarati)
#LOબ્રેડ વધ્યા હતા એમાંથી મે ટેસ્ટી બ્રેડ પકોડા બનાવ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.😋 Falguni Shah -
બ્રેડ વગરના બ્રેડ પકોડા ને સાથે કોથમીર - ટામેટાં ની ચટણી
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ બ્રેડ પકોડા તો વિવિધ બનાવી શકાય ને મોજ થી આરોગી શકાય પણ આજે મેં બ્રેડ નો ઉપયોગ કર્યા વગર બ્રેડ પકોડા બનાવ્યાં છે...મસ્ત થયાં હતાં ને સાથે બનાવેલ ચટણી પણ મસ્ત થઈ હતી. Krishna Dholakia -
-
બ્રેડ પકોડા (તળ્યા વગર) (Bread Pakoda Recipe without Fry in Gujarati)
#આલુતમે બ્રેડ પકોડા તો બહુ ખાધા હોય પણ તળ્યા વગર ના બ્રેડ પકોડા ખાધા છે? અને હા આ બ્રેડ પકોડામાં બ્રેડ નો પણ યુઝ નથી કર્યો. મે આ તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
બ્રેડ પકોડા(bread pakoda recipe in gujarati)
આજે મે જે રેસીપી બનાવી છે એ વેસ્ટ માંથી બેસ્ટ જેવી જ છે આજે બપોર ના જમણ માં મેં બટાકા ની સૂકી ભાજી બનાવી હતી અને થોડી વધી તો સવાર નું સાંજે ન ખાય તો વિચાર આવ્યો કે એવું શું બનાવ કે શાક પણ પતી જાય અને બધા નું પેટ પણ ભરાઈ જાય તો બનાવી દીધા બ્રેડ પકોડા. Dimple 2011 -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)