બ્રેડ  પકોડા

Roshani patel
Roshani patel @cook_24955002

બ્રેડ પકોડા અમારા ઘરમાં બધા ને ખુબજ પ્રિય છે ચોમાસા. મા બ્રેડ પકોડા ખાવા ની મજા કઈ અલગ જ હોઇ છે પકોડા ના લેયર મા મેં ઘવ નો જાડો લોટ નાખીયો છે તેથી પકોડા ક્રિસ્પી બને છે
#જુલાઈ
#સુપરસેફ2

બ્રેડ  પકોડા

બ્રેડ પકોડા અમારા ઘરમાં બધા ને ખુબજ પ્રિય છે ચોમાસા. મા બ્રેડ પકોડા ખાવા ની મજા કઈ અલગ જ હોઇ છે પકોડા ના લેયર મા મેં ઘવ નો જાડો લોટ નાખીયો છે તેથી પકોડા ક્રિસ્પી બને છે
#જુલાઈ
#સુપરસેફ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50   મિનિટ
5 વ્યક્તિ
  1. 3 કપચણા નો લોટ
  2. 1 કપઘવ નો લોટ
  3. નમક જરૂર મુજબ
  4. 7 નંગબાફેલા બટેટા નો માવો
  5. 2 નંગજીણી સમારેલી ડુંગળી
  6. 2 નંગજીણા સમારેલ ટામેટા
  7. આદુ. મરચું. લીમડો
  8. 1 કપલીલા વટાણા બાફેલા
  9. તેલ. તાડવામાટે
  10. હળદર. લાલ મરચું. બ્રેડ પકોડા નો મસાલો
  11. ગરમ મસાલો
  12. 1પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

50   મિનિટ
  1. 1

    સૌવ પ્રથમ બટેટા. વટાણા બાફી લેવા. ત્યારબાદ ડુંગળી. ટામેટા જીણા સમારવા. આદુ. મરચું. જીણા samarva.

  2. 2

    એક પેન મા તેલ મૂકી ડુંગળી સાંતળવી ત્યારબાદ ટામેટા. આદુ મરચા નાખી સાંતળવું

  3. 3

    સાંતળાઈ ગયા પછી તેમાં નમક. હળદર. લાલમરચું. ગરમ મસાલો. બ્રેડ પકોડા નો મસાલો. નાખવો તેમાં લીંબુ. ખાંડ નાખવા.

  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલા બટેટા. વટાણા. નાખી મસાલો ત્યાર કરવો

  5. 5

    ચણાનોલોટ અને ઘવ નો લોટ લઇ તેમાં નમક નાખી પાણી નાખી ખીરું બનાવવું.

  6. 6

    ત્યાર બાદ બ્રેડ લઇ તેમાં ત્યાર કરેલ બટેટા નો મસાલો ભરવો

  7. 7

    પછી બ્રેડ ને વચ્ચે થી કટ કરવી. ત્યાર બાદ એક કડાઈ મા તેલ મૂકી દેવું. તેલ ગરમ થઇ જાય પછી બ્રેડ ને ચણા ના લોટ ના ખીરા મા બોળી. તેલ મા તળવા.તળાઈ જાય પછી તેને આંબલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વં કરવા. તો ત્યાર છે બ્રેડ પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshani patel
Roshani patel @cook_24955002
પર

Similar Recipes