હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#CB7
બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે.

હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)

#CB7
બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૪ નંગમલ્ટી ગ્રેઈન બ્રેડ
  2. મસાલો બનાવવા માટે ➡️
  3. ૧ ચમચીતેલ
  4. ૨ નંગબાફેલા બટાકા
  5. ૧ નંગનાની ડુંગળી
  6. ૨ નંગલીલાં મરચાં
  7. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ નાની ચમચીહળદર
  9. ૧ નાની ચમચીધાણજીરૂ
  10. ૧ નાની ચમચીપાવભાજી મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ખીરું બનાવવા માટે ➡️
  13. ૧/૪ કપબેસન
  14. ૧ ચમચીચોખાનો લોટ
  15. ૧/૪ કપપાણી
  16. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  17. ૧ ચમચીહળદર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફીને છાલ કાઢીને તેને સ્મેશ કરી લો અને ડુંગળી અને લીલાં મરચાંને ઝીણા સમારી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી અને લીલાં મરચાં ઉમેરી સાંતળો પછી તેમાં બટાકાનો માવો અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી ઠંડુ કરી લો.

  3. 3
  4. 4

    હવે મલ્ટી ગ્રેઇન બ્રેડ લઈ તેમાં બટાકાનું સ્ટફિંગ કરી લો અને તેના ચાર સરખા ભાગ કરી લો.

  5. 5

    હવે બેસનના ખીરા માટેની સામગ્રી ભેગી કરી ખીરું તૈયાર કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં ૧ ચમચી તેલ લઈ ગરમ કરો અને બ્રેડની સ્લાઈસ ખીરામાં બોળીને ગરમ પેનમાં મૂકી તેને બધી સાઇડથી બરાબર ટોસ્ટ કરી લો.

  6. 6
  7. 7
  8. 8

    તો તૈયાર છે હેલ્ધી બ્રેડ પકોડા તેને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes