ચીઝ કોબી ઓનીયન પીઝા (Cheese Kobi Onion Pizza Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
ચીઝ કોબી ઓનીયન પીઝા (Cheese Kobi Onion Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કોબી ખમણી ડુંગળી સમારી લેવી ત્યાર બાદ એક કડાઈ મા બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં કોબી ડુંગળી ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું સ્વાદ પ્રમાણે નાખો અને કાચું પાકું ચડવા દો ચડી જાય એટલે નિચે ઉતારી લો અને પછી
- 2
ચીઝ ટોમેટો કેચઅપ તૈયાર કરી લેવું ત્યાર પછી એક પ્લેટ માં પીઝા બેઝ મૂકી તેના ઉપર કેચપ લગાડી તેનાં ઉપર કોબી ડુંગળી નું કાચું પાકું વઘારેલું સલાડ મુકો
- 3
એક તવા પર બટર લગાવી પીઝા બેઝ મૂકી ચીઝ ખમણી બે મિનિટ ઢાંકી ને ધીમા તાપે રહેવા દો અને પછી પ્લેટ માં મૂકી
- 4
ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15331252











ટિપ્પણીઓ (2)