ખીર પૂરી(kheer puri recipe in gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

#સુપરશેફ 4
#માઇઇબુકપોસ્ટ૩૪
આજે સોમવાર મહાદેવ ની પ્રિય ખીર બનાવી. ટ્રેડિશનલ સ્વીટ.

ખીર પૂરી(kheer puri recipe in gujarati)

#સુપરશેફ 4
#માઇઇબુકપોસ્ટ૩૪
આજે સોમવાર મહાદેવ ની પ્રિય ખીર બનાવી. ટ્રેડિશનલ સ્વીટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબટેટા
  2. 1ટામેટું
  3. મરચું
  4. હિંગ
  5. હળદળ
  6. જીરુ
  7. રાઈ
  8. મીઠું
  9. ધાણાજીરું
  10. ખીર માટે
  11. 500મીલી દૂધ
  12. તેલ
  13. 1 વાટકીચોખા
  14. 1 વાટકીખાંડ
  15. કાજુ બદામ ક્રશ કરેલા
  16. 1 ચમચીઇલાયચી અને જાયફળ પાઉડર
  17. પૂરી માટે
  18. 1વાટકો ઘઉં નો લોટ
  19. 1ચમચો રવો
  20. હળદળ
  21. મીઠું
  22. મરચું પાઉડર
  23. તેલ
  24. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ મૂકી બટેટા એડ કરી તેમાં મીઠું 1/2ચમચી હળદળ એક ચમચી લાલ મરચું 1 ચમચી ધાણા જીરુ અને એક છીણેલું ટામેટું એડ કરી 1 ગ્લાસ પાણી નાખી 2 સિટી વગાડવી.

  2. 2

    ખીર માટે એક વાટકી ચોખા બાફી લેવા. એક તપેલી માં 500 મીલી દૂધ ને ઉકાળી તેમાં ક્રશ કરેલા કાજુ બદામ એક વાટકી ખાંડ અને 1 ચમચી ઇલાયચી અને જાયફળ પાઉડર એડ કરવી.

  3. 3

    પૂરી માટે એક વાટકો ઘઉં નો લોટ તેમાં 1 ચમચો રવો એક ચમચી હળદળ 1 ચમચી લાલ મરચું અને મીઠું તેમજ 1 પાવરુ તેલ નાખી લોટ બાંધી લેવો તેની પૂરી વણી તેલ માં તરી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes